શોધખોળ કરો
Advertisement
આ ભારતીય ક્રિકેટરની અંગ્રેજી સાંભળીને પ્રેઝેન્ટરે કહ્યું- ‘યોર ઇંગ્લિશ બહુત અચ્છા’, જુઓ VIDEO
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને હાર આપી છે. શાનદાર પ્રદર્શન કરતાં મેજબાન ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાંચ વનેડીની સીરીઝમાં ભારતે 3-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતા.
જોકે મેચ બાદ મોહમ્મદ શમીએ તેમની અંગ્રેજીથી કિવી કૉમેન્ટેટરને ફેન બનાવી લીધા. તેમને બતાવી દઈએ કે ન્યુઝીલેન્ડના એક કૉમેન્ટેટર શમીની પ્રશંસા કરતા હિન્દીમાં કહ્યું કે,‘આપકી અંગ્રેજી બહુત અચ્છી હૈ, બધાઈ હો.’ જોકે આ પહેલા શમીએ કૉમેન્ટેટરના સવાલોનો જવાબ હિન્દીમાં આપ્યો હતો. એટલું જ નહીં વિરાટ કોહલી તેમની મદદ માટે આગળ આવી સવાલોનું હિન્દીમાં અનુવાદ કર્યું હતું. પરંતુ આ વખતે શમીએ અંગ્રેજીમાં સવાલોનો જવાબ આપ્યો. જુઓ વીડિયો....
શમીએ ‘મેન ઓફ ધ મેચ’ બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,‘હવાની વિરુદ્ધ બોલિંગ કરવી ખૂબજ મુશ્કેલ હતું. બીજી તરફથી બોલિંગ કરી રહેલા ભુવનેશ્વર કુમારથી પણ સારી મદદ મળી અને યોગ્ય ક્ષેત્રમાં સટીક બોલિંગ કરવામાં સફળતા મળી.’Shami surprises Simon Doull by speaking in English who responds in Hindi "your English bahut achha (very good)" #IndvNZ pic.twitter.com/F9p9GDH0Ez
— Navjot Piddu (@DesiFamilyGuy) January 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement