શોધખોળ કરો

World Cup: એક જ દિવસમાં 4 ખેલાડી ઈજાગ્રસ્ત થયા, બે ભારતીય

કોઈ નેટ્સમાં ટ્રેનિંગ દરમિયાન તો કોઈ પ્રેક્ટિસ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન. આ બધામાં ભારતીય ફેન્સ માટે સૌથી ખરાબ સમાચાર આવ્યા છે.

નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પહેલા ઇંગ્લેન્ડની પીચોની સ્થિતિને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. છેલ્લાં ઘણાં સમયથી અહીં મોટા મોટા સ્કોર થયા છે. સાથે સાથે પિચોએ પોતાનું ઘાતક રૂપ પણ બતાવ્યું છે. ગુરુવારે એક ખેલાડીના હેલ્મેટ પર બોલ વાગ્યો તો બધા ચોંકી ગયા હતા અને બધી ટીમો પોતાના ખેલાડીઓની ફિટનેસને લઈને ચિંતિત થઈ ગયા. શુક્રવારે તો એક પછી એક ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા. કોઈ નેટ્સમાં ટ્રેનિંગ દરમિયાન તો કોઈ પ્રેક્ટિસ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન. આ બધામાં ભારતીય ફેન્સ માટે સૌથી ખરાબ સમાચાર આવ્યા છે. આવો જાણીએ ક્યા ક્યા ખેલાડી ઈજાગ્રસ્ત થયા. ઈયોન મોર્ગન (કેપ્ટન, ઇંગ્લેન્ડ): ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ અપ મેચમાં મોર્ગનને હાથની ટચલી આંગળીમાં ઈજા થઈ ગઈ છે. બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. World Cup: એક જ દિવસમાં 4 ખેલાડી ઈજાગ્રસ્ત થયા, બે ભારતીય અવિષ્કા ફર્નાન્ડો (શ્રીલંકા): શ્રીલંકાઅને દક્ષિણ આફ્રીકાની વચ્ચે શુક્રવારે પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. આ મેચમાં ફીલ્ડિંગ કરી રહેલ અવિષ્કા ફર્નાન્ડો ફાફ ડુ પ્લેસિસનો એક શોટને રોકવા ગયા ત્યારે ઘાયલ થઈ ગયા. બાદમાં તેમને તરત જ સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યા. તેમના પગનું સ્કેન કરવામાં આવ્યું છે. હાલમાં ઈજા સામાન્ય હોવાની વાત કહેવામાં આવી રહી છે.
શિખર ધવન (ભારત): ભારતના ઓપનર બેટ્સમેન શિખર ધવન જ્યારે નેટ્સ પર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે કોચ સંજય બાંગર દ્વારા ફેંકવામાં આવેલ એક શોર્ટ પિચ બોલ ધવનના મોઢા પર આવીને લાગ્યો. તેણે હેલમેટ પહેર્યું હતું તેમ છતાં તેના હોઠ પર ઈજા થઈ અને લોહી પણ નીકળવા લાગ્યું. હાલમાં તેમની ઈજા ગંભીર નથી. World Cup: એક જ દિવસમાં 4 ખેલાડી ઈજાગ્રસ્ત થયા, બે ભારતીય વિજય શંકર (ભારત): શુક્રવારે વિજય શંકર પણ પ્રેક્ટિસ મેચ દરમિયાન શોર્ટ બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેના હાથમાં ઈજા થઈ હતી. હાલમાં તેની ઈજા કેટલી ગંભીર છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Embed widget