શોધખોળ કરો

ઝીરો પર આઉટ થઈને પણ વિરાટ કોહલીએ બનાવ્યો અનોખો રેકોર્ડ, તમે પણ જાણીને ચોંકી જશો

1/4
 વિરાટ કોહલી શ્રીલંકા વિરૂદ્ધ રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સુરંગા લકમલના બોલ પર ઝીરો પર આઉટ થયા હતા. કેપ્ટન તરીકે કપિલ દેવે પણ 1983ના કેલેન્ડર વર્ષમાં 5 વખત આઉટ થયા હતા.

2/4
કોલકાતાઃ શ્રીલંકા વિરૂદ્ધ રમાઈ રહેલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝના પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો. વરસાદને કારણે ટોસમાં મોડું થયું અને કેપ્ટન કોહલીને ટોસ હારવાને કારણે ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું. પહેલા બેટિંગ કરવા ઉતરેલ ટીમ ઇન્ડિયાએ માત્ર 17 રનના સ્કોર પર ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.

3/4
 ઓપનર્સ બેટ્સમેન કેએલ રાહુલ ઝીરો અને શિખર ધન 8 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી પણ ઝીરોમાં આઉટ થતા એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલીએ એક એવો રેકોર્ડ બનાવ્યો જેના દ્વારા તેમણે પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવની બરાબરી કરી લીધી છે.

4/4
 વિરાટ કોહીલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષ 2017માં એક-બે નહીં પણ પાંચ વખત શૂન્ય પર આઉટ થયા છે. આમ કરીને તેણે કપિલ દેવની બરાબરી કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget