ફોટો સેશન દરમિયાન વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને દિનેશ કાર્તિક-દીપિકા પલ્લીકલ.
2/8
દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ આંતરાષ્ટ્રીય સ્કવોશ ખેલાડી છે તો ક્રિકેટર કોહલીની પત્ની અનુષ્કા બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે. બંનેએ એકબીજા સાથે ચર્ચા પણ કરી હતી.
3/8
કોહલી અને અનુષ્કાને જોઈ અન્ય ક્રિકેટર્સ પણ તેમને મળવા આવ્યા હતા.
4/8
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય પૂનમ રાવત પણ કોહલી-અનુષ્કા સાથે તસવીર પડાવી હતી.
5/8
અવોર્ડ સમારંભમાં કોહલી-અનુષ્કા ઉપરાંત હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક પણ હાજર હતા.
6/8
બેંગલોરઃ મંગળવારે રાત્રે બેંગલોરમાં બીસીસીઆઈ એવોર્ડમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી સતત બે સીઝન માટે પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. કોહલીએ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીના હસ્તે ટ્રોફી સ્વીકારી હતી.
7/8
વિરાટે અનુષ્કા શર્મા માટે કહ્યું- મારી પત્ની અહીંયા હાજર છે. તેથી આ એવોર્ડનું મહત્વ ઘણું વધી જાય છે. અનુષ્કા શર્મા પણ ત્યાં બેસીને કોહલીને સપોર્ટ કરતી નજરે પડી.
8/8
એવોર્ડ લેવા વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે આવ્યો હતો. ટીમના કોચ રવિ શાસ્ત્રીના હસ્તે ટ્રોફી મળ્યા બાદ વિરાટ ભાવુક થયો હતો.