શોધખોળ કરો
વિશ્વના 100 સૌથી વધુ કમાણી કરતાં ખેલાડીઓમાં એકમાત્ર ક્રિકેટર વિરાટ કોહલી, જાણો કોણ છે નંબર વન?
1/4

આ યાદીમાં સૌથી ટોચ પર અમેરિકાનો બોક્સર ફ્લોયડ મેયવેદર છે. બીજા નંબરે આર્જેન્ટિનાનો ફૂટબોલર લાયોનેલ મેસ્સી છે. ત્રીજા નંબરે પોર્ટુગલનો ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, ચોથા નંબરે UFC બોક્સર કોનર મેક્ગ્રેગર અને પાંચમાં નંબરે બ્રાઝિલનો ફૂટબોલર નેમાર છે.
2/4

કોહલી જલ્દી એમએસ ધોનીને પાછળ છોડી શકે છે. ધોની અત્યાર સુધીનો સૌથી હાઇએસ્ટ પેડ એથ્લિટ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની ધોનીની કમાણી 2015માં 3.1 કરોડ ડોલર હતી.
Published at : 28 Nov 2018 07:38 AM (IST)
View More





















