શોધખોળ કરો
વિરાટ કોહલીએ પોતાની શર્ટલેસ તસવીર કરી શેર, ફેન્સે કર્યો ટ્રોલ
કોહલી તસવીરમાં માત્ર શૉર્ટ્સ પહેરેલો નજર આવી રહ્યો છે. કોહલીએ તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, “જ્યાં સુધી આપણે પોતાની અંદર નથી જોતા તો આપણને બહાર જોવાની કોઈ જરૂર નથી.”

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને તેના પ્રશંસકોએ તેની એક તસવીરોને લઈને ખૂબ ટ્રોલ કર્યો છે. કોહલીએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે શર્ટલેસ નજર આવી રહ્યો છે. કોહલી તસવીરમાં માત્ર શૉર્ટ્સ પહેરેલો નજર આવી રહ્યો છે. કોહલીએ તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, “જ્યાં સુધી આપણે પોતાની અંદર નથી જોતા તો આપણને બહાર જોવાની કોઈ જરૂર નથી.”
કોહલીની આ તસવીરને લઈ તેના ચાહકો ટ્રોલ કરી રહ્યાં છે. એક ચાહકે લખ્યું કે, “શું થયું ભાઈ ? કોણે માર્યો.”View this post on InstagramAs long as we look within, we won't need to seek anything outside. 💫
અન્ય એક પ્રશંસકે લખ્યું કે, “ભાઈ આ શું હાલત બનાવી રાખી છે ? કંઈક ખાવા-પીવાનું રાખો ?”As long as we look within, we won't need to seek anything outside. 💫 pic.twitter.com/CvUVElZwjm
— Virat Kohli (@imVkohli) September 5, 2019
બીજા ચાહકે લખ્યું, “સ્મિથ ટેસ્ટમાં નંબર-1 બેટ્સમેન બની ગયો છે. કંઈક કરો ભાઈ, ફોટો પછીથી પોસ્ટ કરજો. પ્રેક્ટિસ કરો.”As long as we look within, we won't need to seek anything outside. 💫 pic.twitter.com/CvUVElZwjm
— Virat Kohli (@imVkohli) September 5, 2019
As long as we look within, we won't need to seek anything outside. 💫 pic.twitter.com/CvUVElZwjm
— Virat Kohli (@imVkohli) September 5, 2019
As long as we look within, we won't need to seek anything outside. 💫 pic.twitter.com/CvUVElZwjm
— Virat Kohli (@imVkohli) September 5, 2019
વધુ વાંચો






















