શોધખોળ કરો
કોહલીએ ક્રિકેટરોની પત્નિઓ મુદ્દે બોર્ડ સામે કરી શું મોટી માંગણી? બોર્ડે શું આપ્યો જવાબ?
1/5

મીડિયા રિપોટ્સ મુજબ, આ બીસીસીઆઈનો નીતિગત નિર્ણય છે. સીઓએ નવા બીસીસીઆઈની રચના સુધી આ મુદ્દે મૌન રહી શકે છે. ખેલાડીઓ સાથે વિદેશ જતી ખેલાડીઓની પત્નીનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવે છે. ક્રિકેટના જાણકારો વચ્ચે આ મુદ્દે સહમતી નથી.
2/5

કોહલીની આ માગ અંગે BCCIના COAના એક અધિકારીએ કહ્યું કે, "હાં, તેઓએ આ પ્રકારની માંગ કરી છે. પરંતુ અમે ઉતાવળે કોઈ નિર્ણય નથી લેવા માંગતા. અમે કહ્યું કે આ અરજીને અમે પદાધિકારીઓ સુધી પહોંચાડી દઈશું. નીતિઓમાં હાલ કોઈ ફેરફાર નહીં થાય."
Published at : 07 Oct 2018 12:15 PM (IST)
View More





















