શોધખોળ કરો
કોચ માટે રવિ શાસ્ત્રી છે વિરાટ કોહલીની પસંદ, સચિન-લક્ષ્મણને કરી હતી ભલામણ
1/4

કમિટી ડોડો ગણેશ અને લાલચંદ રાજપૂતનો ઇન્ટરવ્યૂ પણ લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ગુરુવારે અથવા શુક્રવારે શરૂ થઈ શકે છે. સીએસી દરેક ઉમેદવારને વ્યક્તિગત રીતે મળશે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય કરશે.
2/4

ભારતીય ક્રિકેટ ટીમના ચો માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ગુરુવારે ભારત-શ્રીલંકા મેચ બાદ શરૂ થશે અથવા શુક્રવારે થવાના શક્યતા છે. સીએસીના નજીકના સૂત્રોનું કહેવું છે કે, હાલના કોચ અનિલ કુંબલે, વીરેન્દ્ર સેહવાગ, ટોમ મૂડી અને રિચર્ડ પાયબસનો ઇન્ટરવ્યૂ થશે.
Published at : 08 Jun 2017 08:03 AM (IST)
View More























