ઉલ્લેખનીય છે કે, અવારનવાર બન્ને એકસાથે જોવા મળે છે, આ પહેલા બન્નેએ ઓસ્ટ્રેલિયામાં ટેનિસ સ્ટાર રોઝર ફેડરર સાથે પણ મુલાકાત કરી હતી.
2/4
ઉપરાંત બન્નેએ હળવાશની પળોમાં મરીન પરેડમાં કુદરતની સુંદરતા નિહાળવા ચાંદની રાત્રે બેન્ચ પર બેસીને ટાઇમ સ્પેન્ડ કર્યો હતો.
3/4
અનુષ્કા અને વિરાટે તાજેતરમાંજ ન્યૂઝીલેન્ડના સુંદર સ્થળ મરીન પરેડની મુલાકાત લીધી અને ત્યાં બન્નેએ સાથે લાંબી વૉક કરી હતી.
4/4
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે સતત બે વનડેમાં માત આપ્યા બાદ વિરાટ અને ટીમ ઇન્ડિયા ફૂલ મૂડમાં છે, જીત બાદ વિરાટે પત્ની અનુષ્કા સાથે ન્યૂઝીલેન્ડના સુંદર સ્થળની મુલાકાત લઇને લાંબી વૉક કરી હતી. અહીં તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.