શોધખોળ કરો
Neeraj Chopra Marriage: કરોડોની કમાણી અને શાનદાર બંગલો, નીરજ ચોપરાએ લગ્ન કર્યા અગાઉ બનાવી ચૂક્યો છે કરોડોની પ્રોપર્ટી
ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા છવાઇ ગયો હતો. તેમની પાસે હવે કરોડોની મિલકત છે. નીરજના પણ હવે લગ્ન થઈ ગયા છે.
નીરજ ચોપરાએ લગ્ન કર્યા હતા
1/7

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા છવાઇ ગયો હતો. તેમની પાસે હવે કરોડોની મિલકત છે. નીરજના પણ હવે લગ્ન થઈ ગયા છે.
2/7

ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ લગ્ન કર્યા છે. તેમણે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા છે. ઓલિમ્પિકમાં મેડલ જીત્યા પછી નીરજ જાણીતો થઇ ગયો હતો. રિપોર્ટ્સ પછી, તેની આવક પણ વધી ગઇ હતી.
Published at : 20 Jan 2025 09:10 AM (IST)
આગળ જુઓ