શોધખોળ કરો

જીત બાદ વિરાટે પોતાના નામના આગળ 'C' લાગવાને લઇને શું કહ્યું, જાણો વિગતે

સૌથી સફળ કેપ્ટન? આ અમારી પાસે દમદાર ટીમ છે તેના કારણે છે. અમારા બૉલરો શાનદાર છે, શમી, ઇશાંત અને બુમરાહ, જાડેજાએ પોતાનુ બેસ્ટ પ્રદર્શન કર્યુ

નવી દિલ્હીઃ બીજી ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામેની બન્ને ટેસ્ટ મેચ જીતી લીધી, આ સાથે ભારતીય ટીમે સીરીઝ પર કબજો જમાવ્યો અને સાથે સાથે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટૉપનુ સ્થાન હાંસલ કર્યુ છે. જીત બાદ ખુશખુશાલ મુદ્રામાં દેખાયેલા વિરાટે મોટુ નિવેદન આપ્યુ, તેને કહ્યું કે, મારા નામની આગળ 'C' લાગ્યો છે તેનું મહત્વ હુ સમજુ છું. જીત બાદ વિરાટે પોતાનુ નામ લેતા આખી ટીમને શાબાસી આપી, કહ્યું કે, આ જીત આખી ટીમના દમદાર પ્રદર્શનની જીત છે. અમે ચાર દિવસ સુધી સતત સારી ક્રિકેટ રમી, તેનુ પરિણામ અમને મળ્યુ, થોડાક સમય માટે ખરાબ પણ રહ્યું જોકે બાદમાં અમારા છોકરાઓએ બાજી સંભાળી લીધી. કોહલીએ મેચ બાદ કહ્યું. સૌથી સફળ કેપ્ટન? આ અમારી પાસે દમદાર ટીમ છે તેના કારણે છે. અમારા બૉલરો શાનદાર છે, શમી, ઇશાંત અને બુમરાહ, જાડેજાએ પોતાનુ બેસ્ટ પ્રદર્શન કર્યુ. કેપ્ટનશીપનો મતલબ માત્ર તમારા નામની આગળ 'C' લખવાનો છે, પણ ખરેખરમાં આ સામૂહિક પ્રયાસ છે. જીત બાદ વિરાટે પોતાના નામના આગળ 'C' લાગવાને લઇને શું કહ્યું, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન હનુમા વિહારીના પ્રદર્શનથી ટીમ ઇન્ડિયા ખુશ છે, બીજી ટેસ્ટમાં હનુમા વિહારીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હનુમાએ પહેલી ઇનિંગમાં સદી 111 રન બનાવ્યા હતા. વળી બીજી ઇનિંગમાં અડધી સદી 53 રને અણનમ રહ્યો હતો. જીત બાદ વિરાટે પોતાના નામના આગળ 'C' લાગવાને લઇને શું કહ્યું, જાણો વિગતે મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 416 રન બનાવ્યા હતા, પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા આવેલી કેરેબિયન ટીમ માત્ર 117 રનના સ્કૉરે ઓલઆઉટ થતાં ભારતને જબરદસ્ત લીડ મળી અને ભારતે બીજી ઇનિંગમાં 168 રને દાવ ડિકલેર કરી દીધો હતો. જીત બાદ વિરાટે પોતાના નામના આગળ 'C' લાગવાને લઇને શું કહ્યું, જાણો વિગતે બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે ભારતીય ટીમ તરફથી જંગી ટાર્ગેટ એટલે કે 478 રન કરવાના હતા. જોકે, વેસ્ટ ઇન્ડિઝ ટીમ ફરી એકવાર નિષ્ફળ રહી અને માત્ર 210 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતીય ટીમે સતત બન્ને ટેસ્ટ મેચો જીતી લીધી હતી. બીજી ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 257 રનથી હાર આપી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
ટૂંક સમયમાં લોન્ચ થશે Toyotaની પહેલી ઇલેક્ટ્રિક કાર, ટીઝર રિલીઝ, આ EVsને આપશે ટક્કર
ટૂંક સમયમાં લોન્ચ થશે Toyotaની પહેલી ઇલેક્ટ્રિક કાર, ટીઝર રિલીઝ, આ EVsને આપશે ટક્કર
Embed widget