શોધખોળ કરો
વીરેન્દ્ર સેહવાગે BCCI કોચ પદ માટે મોકલી બે લાઈનની અરજી, જાણો શું લખ્યું છે....
1/9

સેહવાગે વનડેમાં એક ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. ઉપરાંત ટેસ્ટમાં તેણે બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે અને ચાર વખત ડબલ સેન્ચુરી.
2/9

સેહવાગે 104 ટેસ્ટ રમ્યા છે અને અંદાજે 50ની સરેરાશથી 8586 રન બનાવ્યા છે. આદરમિયાન તેણે 23 સેન્ચુરી અને 32 હાફ સેન્ચુરી ફટકારી છે.
Published at : 07 Jun 2017 07:51 AM (IST)
View More






















