શોધખોળ કરો

IND vs NZ: મોહમ્મદ શમી થશે બહાર? આ 2 નવા ખેલાડીઓને મળી શકે છે મોકો,જાણો ઇન્ડિયાની પ્લેઇંગ XI વિશે

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે દુબઈમાં મેચ રમાશે. જાણો બંને ટીમ કઈ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે અને અત્યાર સુધી તેમનો હેડ ટુ હેડ રેકોર્ડ શું રહ્યો છે?

IND vs NZ:IND vs NZ Possble Playing XI Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ગ્રુપ સ્ટેજ આજે સમાપ્ત થઈ રહ્યો છે. ગ્રુપ Bની છેલ્લી મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે આવશે, આ મુકાબલો દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. બંને ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ આજની મેચ નક્કી કરશે કે ગ્રુપ Aમાં કોણ ટોપ કરશે? જો ભારતીય ટીમ ટેબલમાં બીજા સ્થાને રહેશે તો તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. જો તે ટેબલમાં ટોચ પર રહેશે તો સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.

 એક તરફ ગત દિવસોમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે અર્શદીપ સિંહને શરૂઆતથી જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં થોડુ ઓછું દબાણ હશે તેથી સંભવ છે કે મોહમ્મદ શમી અથવા હર્ષિત રાણામાંથી એકને આરામ આપવામાં આવે અને અર્શદીપને રમાડવામાં આવે. દર વખતની જેમ આ વખતે પણ હાર્દિક પંડ્યા ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે.

દુબઇ પિચ  રિપોર્ટ

દુબઈની પીચ અત્યાર સુધી ચેમ્પિયન્સ ટુર્નામેન્ટમાં બેટિંગ અને સ્પિન બોલિંગ માટે સારી સાબિત થઈ છે. અત્યાર સુધી ભારતે અહીં બંને મેચ પીછો કરીને જીતી છે. જેમ જેમ પીચ જૂની થશે તેમ તેમ અહીં બેટિંગ કરવાનું સરળ બનશે. તેથી, ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

ભારત વિ ન્યુઝીલેન્ડ: હેડ-ટુ-હેડ રેકોર્ડ

ODI ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત અને ન્યુઝીલેન્ડ 118 વખત સામસામે આવી ચૂક્યા છે. તેમાંથી ટીમ ઈન્ડિયા 60 વખત અને કીવી ટીમ 50 વખત જીતી છે. તેમની એક મેચ ટાઈ રહી હતી અને 7 વખત મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતે છેલ્લી 5 ODI મેચોમાં દર વખતે ન્યુઝીલેન્ડને હરાવ્યું છે.

ભારત વિ ન્યુઝીલેન્ડ: સંભવિત પ્લેઇંગ XI

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન: વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ'રર્કે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

Embed widget