શોધખોળ કરો

IPL: ધોની આગામી સીઝનમાં CSKની કેપ્ટનશિપ કરશે કે નહીં ? ટીમના સીઈઓએ આપ્યું મોટું નિવેદન

આઈપીએલની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શનને જોતા ક્રિકેટ જગતમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે. ક્રિકેટના ઘણા નિષ્ણાંતોનું કહેવું છે કે, માહી આઈપીએલની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ નહીં કરે.

IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રણ વખત ચેમ્પિયન એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે આ સીઝનમાં ખૂબજ ખરાબ પ્રદર્શન કર્યું છે. આઈપીએલના ઈતિહાસમાં પહેવાર ચેન્નઈ પ્લે ઓફમાં ક્વોલાફાઈ કરવામાં નિષ્ફળ રહી છે. આ સીઝનમાં અત્યાર સુધી ચેન્નઈએ 12 મેચમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે આઠમાં નંબરે છે. ચેન્નઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શનને જોતા ક્રિકેટ જગતમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે. ક્રિકેટના ઘણા નિષ્ણાંતોનું કહેવું છે કે, માહી આઈપીએલની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ નહીં કરે. તેની વચ્ચે આ મુદ્દે ટીમના સીઈઓએ મોટું નિવેદન આપ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, એમએસ ધોની આઈપીએલ 2021માં પણ ટીમનું નેતૃત્વ કરશે. તે અમને ત્રણ આઈપીએલ ટ્રોફી જીતાડી ચુક્યો છે. આ પહેલીવાર એવું બન્યું છે કે, અમે પ્લે ઓફમાં પહોંચી શક્યા નથી. એક ખરાબ વર્ષનો મતલબ એ નથી કે બધુ બદલાઈ જશે. તેમણે કહ્યું કે, અમે ક્ષમતા પ્રમાણે આ સીઝનમાં નથી રમ્યા. અમે એવી મેચો હાર્યા જે અમારે જીતવી જોઈતી હતી, સુરેશ રૈનાત અને હરભજન સિંહે નામ પરત લઈ લેતા ટીમનું સંતુલન બગડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2020 શરુ થાય તે પહેલા જ ટીમના સ્ટાર ખેલાડી સુરેશ રૈના અને હરભજન સિંહે પોતાનું નામ પરત લઈ લીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Embed widget