શોધખોળ કરો
ભારતીય ટીમમાં પસંદ થયેલો આ ક્રિકેટર IPLમાં કેમ નથી રમતો તે જાણીને લાગી જશે આંચકો
1/5

લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરિઝમાં ભારતીય ટીમે બાકી રહેલી બે ટેસ્ટ મેચો માટે કેટલાક ફેરફાર કર્યા છે. ભારતીય ટેસ્ટ ટીમમાં પૃથ્વી શૉ અને હનુમા વિહારીને સમાવવામાં આવ્યા છે. પહેલી ત્રણ ટેસ્ટમાં રમનારા મુરલી વિજય અને કુલદીપ યાદવને પડતા મૂકાયા છે.
2/5

અત્યારે તમામ દેશોના ક્રિકેટરો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમવા પડાપડી કરે છે. ઘણા ક્રિકેટરો તો એવા છે કે જેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમવા માટે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ ખતમ કરી નાંખી છે કેમ કે આઈપીએલમાં થોડો સમય રમવાથી પુષ્કળ નાણાં મળે છે.
Published at : 26 Aug 2018 10:08 AM (IST)
View More





















