શોધખોળ કરો

મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલની ટિકીટ મેળવવા આવતીકાલે ઇંગ્લેન્ડ સામે ટકરાશે ટીમ ઇન્ડિયા

1/6
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ ભારતીય સમયાનુસાર સાંજે 5.30 કલાકે શરૂ થશે.

2/6
મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પર થશે.

3/6
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ જોવા તમે સ્ટાર સ્પોર્ટ્સ 1 (હિન્દી)/HD પર જોઇ શકો છો.

4/6
મહિલા ભારતીય ટીમઃ- હરમનપ્રીત કોર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, મિતાલી રાજ, જેમિમા રોડ્રિગેઝ, વેદા કૃષ્ણામૃર્તિ, દિપ્તી શર્મા, તાન્યા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, ડાયલાન હેમલતા, માનસી જોશી, પૂજા વસ્ત્રકાર, અરુંધતિ રેડ્ડી.

5/6
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની બીજી ટી20 સેમિફાઇનલ આવતીકાલે વેસ્ટ ઇન્ડિઝના સર વિવિ રિચાર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટીગુઆમાં રમાશે.

6/6
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સારુ પ્રદર્શન કરનારી મહિલા ભારતીય ટીમ હવે આવતીકાલે ફાઇનલની ટિકીટ લેવા માટે મેદાનમાં ઉતરશે. આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઇનલમાં પહોંચી છે, અહીં તેને મહિલા દિગ્ગજ ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાવવાનું છે. જોકે, ઇંગ્લેન્ડની ટીમ પણ મહિલા ક્રિકેટમાં સ્ટ્રૉન્ગ મનાય છે, ઇંગ્લેન્ડની ટીમે મહિલા વનડે વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ટીમને 9 રનથી હરાવ્યુ હતુ. અહીં જાણો ક્યારે-ક્યાં અને કઇ રીતે જોઇ શકાશે ભારત-ઇંગ્લેન્ડની સેમિફાઇનલ....

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget