શોધખોળ કરો
મહિલા એશિયા કપ: સતત સાતમી વખત ચેમ્પિયન બનવાનું ભારતનું સપનું તૂટ્યું, બાંગ્લાદેશે 3 વિકેટથી હરાવ્યું
1/5

આ જીત સાથે બાંગ્લાદેશે પ્રથમ વખત ટી-20 એશિયા કપ જીત્યો છે. આ ટૂર્નામેટમાં બાંગ્લાદેશની ટીમ ભારતને બીજી વાર હરાવવા સફળ રહી હતી.
2/5

કુઆલાલમ્પુરઃ ભારતીય મહિલા ટીમનું સતત સાતમી વખત એશિયા કપ જીતવાનું સ્વપ્નુ અધૂરું રહી ગયું છે. હરમનપ્રીત કોરના નેતૃત્વવાળી ભારતીય ટીમે રવિવારે ફાઈનલમાં ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે 113 રનનો લક્ષ્યાંક અંતિમ બોલ પર હાંસલ કરી લીધો હતો.
Published at : 10 Jun 2018 11:51 AM (IST)
View More





















