શોધખોળ કરો

નેટ પ્રેક્ટિસ સમયે ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડીના મોઢાંમાથી નીકળ્યું લોહી? જાણો કેમ

આ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, બે ખાસ ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. આમાં પહેલું નામ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું છે, જ્યારે બીજું નામ ઓલરાઉન્ડર વિજય શંકરનું છે.

નવી દિલ્હી: 30 મેથી શરૂ થનારા વિશ્વ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે કરશે. આ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, બે ખાસ ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. આમાં પહેલું નામ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું છે, જ્યારે બીજું નામ ઓલરાઉન્ડર વિજય શંકરનું છે. નેટ પ્રેક્ટિસ સમયે ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડીના મોઢાંમાથી નીકળ્યું લોહી? જાણો કેમ ભારતીય ટીમે વિશ્વ કપ પહેલાં બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી પ્રેક્ટિસ મેચ શનિવારનાં કેનિંગ્ટન ઓવલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે જ્યારે બીજી મેચ 28 મેનાં બાંગ્લાદેશ સામે રમશે. નેટ પ્રેક્ટિસ સમયે ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડીના મોઢાંમાથી નીકળ્યું લોહી? જાણો કેમ આ પહેલા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવવાના શરૂ થયા છે. પ્રેક્ટિસ દરમિયાન બેટિંગ કોચ સંજય બાંગર તેમને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા ત્યારે એક શોર્ટ પિચ બોલ ઝડપથી હેલમેટ પર વાગ્યો હતો. જેના કારણે તેના હોઠોથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ તે નેટ્સમાંથી બહાર જતો રહ્યો હતો. તેને તરત જ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શિખર ધવન અત્યારે સ્વસ્થ છે. નેટ પ્રેક્ટિસ સમયે ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડીના મોઢાંમાથી નીકળ્યું લોહી? જાણો કેમ મેચના એક દિવસ પહેલાં વિજય શંકર ઈજાગ્રસ્ત થતાં વિરાટની ચિંતામાં વધારો થયો છે. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, વિજય શંકર શુક્રવારે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તે તરત મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન વિજય શંકરને હાથમાં બોલ વાગ્યો હતો. ખલીલ અહેમદે બાઉન્સર પુશ કરતાં બોલ વિજયના હાથ પર વાગ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget