શોધખોળ કરો

વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં સુપર ઓવરે લોકોના દબકારા રોકી દીધા! જાણો સુપર ઓવરમાં શું થયું હતું?

ઈંગ્લેન્ડે ખૂબ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડને પછાડીને પહેલીવાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 જીત્યો છે. સુપર ઓવર સુધી ચાલેલા મુકાબલમાં પણ બંને ટીમો બરાબર રહી પરંતુ ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં વધુ ફોર-સિક્સર મારી અને એવામાં નિર્ણય તેમના પક્ષમાં ગયો હતો.

ઈંગ્લેન્ડે ખૂબ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડને પછાડીને પહેલીવાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 જીત્યો છે. સુપર ઓવર સુધી ચાલેલા મુકાબલમાં પણ બંને ટીમો બરાબર રહી પરંતુ ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં વધુ ફોર-સિક્સર મારી અને એવામાં નિર્ણય તેમના પક્ષમાં ગયો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 241 રનનો સ્કોર કર્યો હતો જોકે તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી. વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં સુપર ઓવરે લોકોના દબકારા રોકી દીધા! જાણો સુપર ઓવરમાં શું થયું હતું? બેન સ્ટોક્સ (84)એ એક છેડો સાચવી રાખ્યો હતો અને છેલ્લા બોલે મેચ ટાઈ થઈ ગઈ હતી. ત્યારબાદ મેચ સુપર ઓવરમાં ગઈ હતી જ્યાં ઈંગ્લેન્ડે પહેલા રમતાં 15 રન કર્યાં હતાં. મજેદાર વાત એ રહી કે ન્યૂઝીલેન્ડની ટીમે પણ 15 રન જ કર્યા હતાં ત્યારે મેચ ફરી ટાઈ પડી હતી પરંતુ વધુ ફોર-સિક્સર મારવાના કારણે ઈંગ્લેન્ડનો પક્ષ ભારે રહ્યો હતો અને તે પહેલીવાર ક્રિકેટ ચેમ્પિયન બની ગયું હતું. વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં સુપર ઓવરે લોકોના દબકારા રોકી દીધા! જાણો સુપર ઓવરમાં શું થયું હતું? સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે પહેલા બોલ પર સ્ટોક્સે 3 રન લીધા, બીજા બોલે બટલરે 1 રન લીધો, ત્રીજા બોલે સ્ટોક્સે ચોગ્ગો ફટકાર્યો, ચોથા બોલે સ્ટોક્સે 1 રન લીધો, પાંચમા બોલે બટલરે 2 રન લીધા અને છેલ્લા બોલે બટલરે ચોગ્ગો ફટકાર્યો હતો. વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં સુપર ઓવરે લોકોના દબકારા રોકી દીધા! જાણો સુપર ઓવરમાં શું થયું હતું? ન્યુઝીલેન્ડની ટીમ સુપર ઓવરમાં બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી ત્યારે પ્રથમ બોલ વાઈડ પડતાં એક રન મળ્યો હતો, પહેલા બોલે નીશમે 2 રન લીધા, બીજા બોલે નીશમે છગ્ગો ફટકાર્યો, ત્રીજા બોલે નીશમે 2 રન લીધા, ચોથા બોલે નીશમે રન લીધા, પાંચમા બોલે નીશમે 1 રન લીધો અને છેલ્લા બોલે ગુપ્ટિલે 1 રન લીધો હતો જેના કારણે સુપર ઓવરમાં પણ મેચ ફરી ટાઈ પડી હતી. જોકે આ બે ઓવરમાં બન્નેમાંથી કઈ ટીમ સૌથી વધારે બાઉન્ડ્રી મારી હશે તે ટીમ વિજેતા થશે જેમાં ઈંગ્લેન્ડની ટીમ વિજેતા થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget