શોધખોળ કરો
Advertisement
નેપાળના કેપ્ટને T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોહલી-ગેઈલ પણ નથી કરી શક્યા આ કારનામું, જાણો વિગતે
પારસ ખડકાએ માત્ર 49 બોલમાં જ સદી પૂરી કરી હતી. જે એશિયન કેપ્ટન દ્વારા ચોથી સદી ઝડપી સદી છે. તેણે 52 બોલમાં 106 રન ફટકાર્યા હતા. નેપાળે 152 રનનો લક્ષ્યાંક 1 વિકેટ ગુમાવીને 16 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
કાઠમંડુઃ નેપાળની ક્રિકેટ ટીમ હાલ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. આઈપીએલમાં સંદીપ લામિછાનેએ ધમાલ મચાવ્યા બાદ નેપાળના કેપ્ટન પારસ ખડકાનું નામ ચર્ચામાં છે. નેપાળના કેપ્ટને સિંગાપોર સામે રમાયેલી ટી20 મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે નેપાળ તરફથી ટી20 ક્રિકેટમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો ઉપરાંત ટી20 ઈન્ટરનેશનલમાં રન ચેઝ કરતી વખતે સદી લગાવનારો ક્રિકેટ વિશ્વનો પ્રથમ કેપ્ટન પણ બન્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ આ સિદિધિ મેળવી શક્યો નથી.
પારસ ખડકાએ માત્ર 49 બોલમાં જ સદી પૂરી કરી હતી. જે એશિયન કેપ્ટન દ્વારા ચોથી સદી ઝડપી સદી છે. તેણે 52 બોલમાં 106 રન ફટકાર્યા હતા. નેપાળે 152 રનનો લક્ષ્યાંક 1 વિકેટ ગુમાવીને 16 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. પારસે તેની ઈનિંગમાં નવ સિક્સર ફટકારી હતી. આ પહેલા રન ચેઝ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નેધરલેન્ડના કેપ્ટન પીટર સીલરના નામે હતો. તેણે સ્કોટલેન્ડ સામે અણનમ 96 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 90 રન સાથે આ પછીના લિસ્ટમાં આવે છે. જે બાદ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલનો નંબર આવે છે. તેણે ઓસ્ટ્રિલાય સામે 88 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાના કપ્ટન વિરાટ કોહલીએ 2017માં શ્રીલંકા સામે રન ચેઝ કરતી વખતે 82 રન બનાવ્યા હતા.Nepal win by nine wickets.
Captain Paras Khadka finishes on 106* off 52 balls! pic.twitter.com/6SymdyfRPI — ICC (@ICC) September 28, 2019
પારસ ખડકાએ ટી20માં સૌથી ઓછા રનનો પીછો કરતી વખતે કોઈ બેટ્સમેને સદી ફટકારી હોય તેનો પણ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાના મેકસવેલે 2018માં 161 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 103 રન બનાવ્યા હતા.Paras Khadka became the 49th player to hit a T20I century earlier today!
His match-winning innings also made Nepal the 26th country to have a T20I centurion. pic.twitter.com/ArqGqM48Mr — ICC (@ICC) September 28, 2019
અમરેલીઃ ધારીના મોણવેલમાં દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા, ગામલોકોમાં ભયનો માહોલ UP સહિત 17 રાજ્યોની પેટા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ???????? Babar Hayat 2016 ???????? Tamim Iqbal 2016 ???????? Shaiman Anwar 2017 ???????? Ravija Sandaruwan 2019 ???????? Tony Ura 2019 ???????? Awais Ahmed 2019 ???????? Ravinderpal Singh 2019 ???????? JP Kotze 2019 ???????? Sivakumar Periyalwar 2019 ???????? Sudesh Wickramasekara 2019 ???????? Bilal Zalmai 2019
???????? PARAS KHADKA 2019 ???? (2/2) — ICC (@ICC) September 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion