શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 23 વર્ષ પછી બન્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગત
ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર-ફિંચની ઓપનિંગ જોડીએ 22.1 ઓવરમાં 146 રનની પાર્ટનરશિપ કરી હતી. 1996ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત કોઈ ટીમના ઓપનર્સ પાકિસ્તાન સામે 100 રનની ભાગીદારી કરી શક્યા હતા.
લંડનઃ પાકિસ્તાન સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 307 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર-ફિંચની ઓપનિંગ જોડીએ 22.1 ઓવરમાં 146 રનની પાર્ટનરશિપ કરી હતી. 1996ના વર્લ્ડકપ બાદ પ્રથમ વખત કોઈ ટીમના ઓપનર્સ પાકિસ્તાન સામે 100 રનની ભાગીદારી કરી શક્યા હતા.
પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં 100 રનની ઓપનિંગ ભાગીદારી
- 132 ગોર્ડન ગ્રીનીજ - ડેવિડ હેયન્સ, ઓવલl, 1979
- 115 ગ્રાન્ટ ફ્લેવર - સી તવરે, માન્ચેસ્ટર, 1983
- 175* ડેવિડ હેયન્સ - બ્રાયન લારા, મેલબોર્ન, 1992
- 147 આર સ્મિથ - માઈકલ એથર્ન્ટન, કરાચી, 1996
- 141 ડેવિડ વોર્નર - આરોન ફિન્ચ, ટાઉન્ટન, 2019
વાયુ વાવાઝોડાથી સિંહોને બચાવવા વન વિભાગે શું કરી છે તૈયારી, જાણો વિગત
વાયુ વાવાઝોડાના કારણે રાજ્યમાં કેટલા લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર, જાણો વિગત
વાયુ વાવાઝોડું: પ્રભાવિત વિસ્તારમાંથી 259 એસટી બસની મદદથી 10 હજાર લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement