શોધખોળ કરો

વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી આપી હાર, શાકિબના અણનમ 124 રન

વર્લ્ડકપ 2019ના 23માં મુકાબલામાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશનો મુકાબલો છે. મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

લંડનઃ વર્લ્ડકપ 2019ના 23માં મુકાબલામાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશનો મુકાબલો હતો. વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને મેચ જીતવા આપેલા 322 રનના લક્ષ્યાંકને બાંગ્લાદેશે 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જેની સાથે જ ચાલુ વર્લ્ડકપમાં એક રેકોર્ડ પણ સર્જાયો હતો. વર્તમાન સીઝનમાં પ્રથમ વખત કોઈ ટીમ 300થી વધુ રન ચેઝ કરતી વખતે જીતી હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 99 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. લિંટન દાસે 69 બોલમાં અણનમ 94 રન ફટકાર્યા હતા. તામિમ ઇકબાલ 48 રન બનાવી રન આઉટ થયો હતો. આ પહેલા મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 321 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સાઈ હોપે સર્વાધિક 96 રન બનાવ્યા હતા. લુઈસે 70 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી મુસ્તુફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદીને 3-3  વિકેટ ઝડપી હતી. હેટમાયર-હોલ્ડરની આક્રમક ઈનિંગ હેટમાયરે 26 બોલમાં 50 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ દરમિયાન તે વેસ્ટ ઈન્ડિઝ તરફથી વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો ચોથો ખેલાડી બન્યો હતો. કેપ્ટન જેસન હોલ્ડરે પણ 15 બોલમાં 33 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ગેઈલ-રસેલ ખાતું પણ ન ખોલાવી શક્યા વેસ્ટ ઈન્ડિઝનો આક્રમક ઓપનર ક્રિસ ગેઈલ 13 બોલ રમ્યો હોવા છતાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જ્યારે આઈપીએલમાં બેટિંગ દ્વારા મન મોહી લેનારો આંદ્રે રસેલ પણ શૂન્ય રને આઉટ થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget