શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા ભારત-પાકિસ્તાન મેચ જોવા પહોંચ્યા, જાણો વિગત
ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો નીહાળવા બોલીવુડ સેલિબ્રિટી સહિત રાજકારણીઓ પણ પહોંચ્યા છે.
માનચેસ્ટરઃ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 140 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ 77 અને લોકેશ રાહુલે 57 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી આમિરે 3 વિકેટ લીધી હતી.
337 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પાકિસ્તાને 16 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 75 રન બનાવી લીધા છે. ફખર જમાન 38 અને બાબર આઝમ 28 રને રમતમાં છે.
ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો નીહાળવા બોલીવુડ સેલિબ્રિટી સહિત રાજકારણીઓ પણ પહોંચ્યા છે. બોલીવુડમાંથી રણવીર સિંહ, સૈફ અલી ખાન, પૂજાબેદીની દીકરી આલિયા ફર્નીચરવાલા પણ મેદાન પર હાજર છે. સાઉથની સુપર સ્ટાર લક્ષ્મી માંચુ અને રકુલ પ્રીત પણ મેચની મોજ માણવા માનચેસ્ટરમાં છે.Amazing atmosphere at #OldTrafford for #CWC19 #IndvPak. The sun has begun determinedly peeking out from behind the clouds. Rohit middling the ball from the start; Rahul growing in assurance. Pure bliss! pic.twitter.com/ZgsRp51FLo
— Shashi Tharoor (@ShashiTharoor) June 16, 2019
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર પણ ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ માણવા પહોંચ્યા છે.Between overs at #CWC19OldTrafford with green field and grey skies! Enjoying the excitement every time the ball passes the bat. How much will Pak score (&how many wickets will India take) before the heavens open up? pic.twitter.com/1AbeCon1mz
— Shashi Tharoor (@ShashiTharoor) June 16, 2019
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક ફટકો, પાકિસ્તાન સામે માત્ર 16 બોલ ફેંક્યા બાદ આ બોલરે ઇજાના કારણે છોડવું પડ્યું મેદાન વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાન મુકાબલો નીહાળવા પહોંચેલા સૈફ અલી ખાને શું કહ્યું ? જુઓ વીડિયો વર્લ્ડકપ 2019: રોહિત શર્માએ પાકિસ્તાન સામે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન જેવા દિગ્ગજ પણ નથી કરી શક્યા કારનામું, જાણો વિગતWhile the game between #IndiaVsPakistan Is still on, he is Preparing for his own pic.twitter.com/kWB6dHBabS
— Jayant Upreti (@JayantUpreti2) June 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion