શોધખોળ કરો

શિખર ધવનના સ્થાને પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવતા ભારતને થઈ શકે છે આ ફાયદા, જાણો વિગત

પંત જે અંદાજમાં રમે છે તેનાથી ભારતને મિડલ ઓર્ડરમાં ફાયરપાવર મળી શકે છે. હાર્દિક પંડ્યા અને પંતના રૂપમાં ભારત પાસે બે આક્રમક બેટ્સમેન રહેશે.

લંડનઃ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. અંગૂઠાની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનો ઓપનર હવે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. ધવનના સ્થાને રિષભ પંતને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. ધવનના સ્થાને રિષભ પંત ટીમમાં આવવાથી અમુક બાબતોનો ફાયદો પણ થઈ શકે છે. શિખર ધવનના સ્થાને પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવતા ભારતને થઈ શકે છે આ ફાયદા, જાણો વિગત પંત ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે તો તે નંબર ચાર ઉપર બેટિંગ કરી શકે છે. તે જે અંદાજમાં રમે છે તેનાથી ભારતને મિડલ ઓર્ડરમાં ફાયરપાવર મળી શકે છે. હાર્દિક પંડ્યા અને પંતના રૂપમાં ભારત પાસે બે આક્રમક બેટ્સમેન રહેશે. શિખર ધવનના સ્થાને પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવતા ભારતને થઈ શકે છે આ ફાયદા, જાણો વિગત વર્તમાનમાં ભારતીય મિડલ ઓર્ડરમાં વિજય શંકર, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, ધોની, હાર્દિક પંડ્યા બધા જમણેરી બેટ્સમેન છે. આવા સમયે પંતના રુપમાં ભારતને મિડલ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન મળ્યો છે. તે મિડલ ઓર્ડરમાં ઝડપથી રન બનાવવાના વિકલ્પ સાથે લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન આપી શકે છે. શિખર ધવનના સ્થાને પંતનો ટીમમાં સમાવેશ કરવામાં આવતા ભારતને થઈ શકે છે આ ફાયદા, જાણો વિગત શિખર ધવન આઈસીસી ટૂર્નામેન્ટમાં સારું રમે છે. સાથે ઇંગ્લેન્ડમાં પણ તેનું પ્રદર્શન શાનદાર છે. જોકે રિષભ પંત પણ આ મામલે ઓછો નથી. તે ગત વર્ષે ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે. જેમાં તેણે સદી પણ ફટકારી હતી. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં સદી ફટકારવી મોટી વાત છે. તેનો અહીં રમવાનો અનુભવનો લાભ ભારતને મળી શકે છે. વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહાર વર્લ્ડકપઃ ભારત સામે હાર બાદ PCB ચેરમેને કેપ્ટન સરફરાઝને કર્યો ફોન, કહી આ વાત, જાણો વિગત ENGvAFG: ખતરનાક બાઉન્સર પર ઘાયલ થયા બાદ કેમ તરત જ ઉભો થઈ ગયો આ બેટ્સમેન, હવે કર્યો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget