શોધખોળ કરો
IPLમાં માત્ર 16 વર્ષના આ છોકરાને મળ્યો 1.50 કરોડનો કોન્ટ્રાક્ટ, જાણો કોણે તેને ખરીદ્યો?
1/4

2/4

કોલકાતાના 16 વર્ષના ઓલરાઉન્ડર ક્રિકેટર પ્રયાસ રોય બર્મનને વિરાટ કોહલીની બેંગ્લોર રોયલ ચેલેન્જર ટીમે રૂપિયા 1.50 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 16 વર્ષ અને 54 દિવસની ઉંમર ધરાવતા પ્રયાસ રોયના પિતા વ્યવસાયે ડોક્ટર છે અને તેનું બાળપણ દિલ્હીમાં વિત્યુ છે.
Published at : 20 Dec 2018 09:29 AM (IST)
View More





















