શોધખોળ કરો
ચહલે આ ભારતીય ક્રિકેટરની સર્કસમાં કામ કરવાની આપી ઓફર અને પછી....
1/4

જણાવી દઈએ કે, અત્યારે પંત ઈંગ્લેન્ડમાં છે. પંત માટે ભારતીય ટેસ્ટ ટીમ તરફથી રમવાનો આ પહેલો પ્રસંગ છે. બીજી તરફ ચહલને ટેસ્ટ સીરીઝમાં ચાન્સ મળ્યો નથી. તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 અને વન-ડે સીરીઝમાં રમ્યો હતો.
2/4

સોમવારે પંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કસરત કરતો દેખાઈ રહ્યો હતો. વીડિયો જોઈને ચહલે લખ્યું કે, ‘અપોલો સર્કસમાંથી ઑફર આવી છે ભાઈ, તારો આ વીડિયો જોઈને હા કહી દઉ?’ આના જવાબમાં પંતે લખ્યું કે, ‘હા, જરૂર, પણ હું તારી સાથે જ જઈશ.’ આ જવાબ સાંભળીને ચહલ તરફથી કોઈ જ કૉમેન્ટ આવી નહીં.
Published at : 24 Jul 2018 07:51 AM (IST)
View More




















