શોધખોળ કરો
સુરતઃ ને.હા. 48 પર આઇસર પાછળ ઘૂસી ગઈ બસ, બસ ડ્રાઇવરનું મોત
1/5

આ અંગેની વિગતો એવી છે કે, આગળ જઈ રહેલી આઇસર પાછળ પૂરપાટ આવતી લક્ઝરી બસ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બેથી વધુ લોકોને ઇજા થતાં તેમને 108 દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
2/5

Published at : 30 Aug 2018 10:00 AM (IST)
View More





















