શોધખોળ કરો
સુરત: વેપારીના ઘરમાં પૂર્વ પત્નીએ ચોરી કર્યાં બાદ ડબ્બામાં ભેળવી દીધું ઝેર, પરીવારને કેવી રીતે ખબર પડી?
1/9

પોલીસે ગુનો દાખલ કરીને આરોપી એકતાની ધરપકડ કરી છે. એકતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને દેવુલે છુટાછેડા આપી દીધા હોવાથી તે ફ્રસ્ટ્રેશનમાં આવી ગઈ હતી. ડિવોર્સ તેને અપમાન જેવું લાગતું હતું. તેનો બદલો લેવા માટે ઝેર મિક્સ કરી દીધું હતું.
2/9

પોલીસ એફએસએલની પણ મદદ લીધી હતી. એકતાના વિરૂદ્ધમાં ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એફએસએલની પણ મદદ લીધી હતી. એકતાએ ખાવાની વસ્તુઓમાં ડીડીટી નાખી દીધું હતું.
Published at : 21 Nov 2018 12:05 PM (IST)
Tags :
Surat PoliceView More




















