શોધખોળ કરો

સુરત: પતિની હત્યામાં સામેલ વેલ્સીને મળ્યા જામીન, પ્રેમીને મેળવવા કરી હતી હત્યા

1/5
ચાર્જશીટ બાદ વેલ્સીએ રજૂ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આથી મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં આરોપી તરફે એડવોકેટ કિશન એચ. દહિયાએ દલીલ કરી હતી કે, આરોપી એક મહિલા પણ છે. અને સાથે એક બાળકીની માતા પણ છે. જેના કારણે જામીન મંજૂર અરજી મંજૂર થવી જોઈએ. જે દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. અને શરતોને આધીન જામીન આપવામાં આવ્યા હતા.

2/5
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે વેલ્સીએ જ પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવી હતી. વેલ્સીના પ્રેમી સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્રએ દિશિતની હત્યા કરી હતી.

3/5
થોડા સમય પહેલા પાર્લે પોઈન્ટ સ્થિત સર્જન સોસાયટીમાં રહેતા દિશિત જરીવાલાની હત્યા કરવામાં આવી હતી. ખળભળાટ મચાવનારા આ હત્યા કેસમાં શરૂઆતમાં તો આરોપી વેલ્સી જ ફરિયાદી બની હતી.

4/5
જોકે જામીનની શરત મુજબ આરોપી વેલ્સી ઉમરા પોલીસ મથકની હદમાં પ્રવેશી શકશે નહીં. જામીન આપતી વખતે આરોપી સ્ત્રી હોવાની બાબત પણ ધ્યાનમાં લેવાઈ હતી. આરોપીને એક બાળકી પણ છે.

5/5
સુરત: સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા દિશિત જરીવાલા હત્યાકાંડમાં આરોપી પત્ની વેલ્સીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. પિતરાઈ પ્રેમી અને ડ્રાઇવર સાથે મળીને વેલ્સીએ પતિની હત્યા કરાવી હોવાનો આરોપ છે. કોર્ટે વેલ્સીને 25000ના બોન્ડ પર જામીન અપાયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

Embed widget