શોધખોળ કરો

સુરતના ભજીયાવાલાને ત્યાંથી મળી 105 કરોડની સંપત્તિ, કઈ રીતે બન્યો 250 કરોડનો આસામી ? જાણો

1/7
આ માહિતીના આધારે એક જ નામ કેટલી વાર આવે છે અને વેચનાર કે ખરીદનાર સરખા હોય એવા દસ્તાવેજોની ચકાસણી આઇટી વિભાગે શરૂ કરી દીધી છે. ખાસ કરીને અધિકારીઓએ ચોક્કસ વિસ્તારોમાં થયેલાં જમીનના સોદા પર નજર દોડાવી છે, જેથી ત્વરિત રેકોર્ડ મેળવી શકાય.

2/7
આઇટી અધિકારીઓએ ભજીયાવાલા પાસે કેટલા વીઘાં જમીન છે એની તપાસ માટે શહેરની સબ રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કર્યો છે. કહેવાય છે કે નોટબંધી બાદ અને પહેલાં આ ફાઇનાન્સરે પોતાના અને અન્યોના નામે મોટાપાયે જમીનો ખરીદી લીધી છે.

3/7
આઇટીને માહિતી મળી હતી કે ભજીયાવાલા 8 નવેમ્બર બાદ ત્રણ બેગ લઇને ઉધનાની પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કમાં પ્રવેશ્યો હતો. આથી અધિકારીઓએ બેન્કના સીસીટીવી ફુટેજ ચકાસતાં આ વાત સાચી સાબિત થઈ હતી. જો કે ભજીયવાલાએ પોતે કોઈ બેગ સાથે ગયો ન હોવાનું રટણ ચાલુ રાખતાં અધિકારીઓએ લોકર ખોલ્યાં હતાં.

4/7
ભજીયાવાલાના ઘરેથી મળેલી ડાયરીઓની પણ તપાસ ચાલી રહી છે. ભજીયાવાલા પોતાની ડાયરીમાં જેને વ્યાજે રૂપિયા આપ્યા હોય તેનું ટુંકુ નામ અને ફિગર 3 આંકડામાં લખતો. કોઇને એક લાખ રૂપિયા આપ્યા હોય તો માત્ર 100 લખે. એન્ટ્રીની આજુબાજુ જય જલારામ લખતો હતો કે જેથી એ એન્ટ્રી મા કોઈ ઉમેરો ન કરી શકે.

5/7
ભજીયાવાલાનાં કુલ 16 લોકર હતાં અને તેમાંથી આઠ લોકર તે ઓપરેટ કરતો. તેમાંથી રોકડ ઉપરાંત 180 કિલો ચાંદી, 2.50 કરોડની જ્લેલરી, કિસાનવિકાસ પત્ર અને જ્વેલરી મળી રૂપિયા 14 કરોડની મત્તા હાથ લાગી છે. આ ઉપરાંત તેની બંધ ફેક્ટરીમાંથી 90 કરોડના દસ્તાવેજ, સાટાખત અને ચાવીઓ મળી છે.

6/7
સુરત:આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે સુરતના ઉધનાના ફાયનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યાં હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં જે વિગતો બહાર આવી છે તે જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. એક સમયે માત્ર 25 પૈસામાં ચા વેચતો કિશોર ભજીયાવાલા અત્યારે 250 કરોડનો આસામી હોવાનું બહાર આવ્યું છે.

7/7
અત્યાર સુધીમાં જ આવકવેરા વિભાગને ભજીયાવાલાના 150 કરોડના હિસાબો મળ્યા છે. ગુરૂવારે જ પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કના ઉધના શાખાના લોકરમાંથી રૂપિયા 1.06 કરોડ મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમાં 90 લાખની નોટો તો નવી 2000ના દરની છે. તેના ઘરેથી પણ 23 લાખ મળી આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

Embed widget