શોધખોળ કરો

સુરતથી શરૂ થશે નવી ટ્રેન, માત્ર અઢી કલાકમાં પહોંચાડશે મુંબઈ, જાણો અન્ય વિગત

1/6
 ઉપરાંત દરેક કોચમાં સીસીટીવી ફિટ કરાયા છે, જીપીસીએસ સિસ્ટમ આધારીત ઈન્ફર્મનેશન સિસ્ટમ અને સ્મોક ડિટેક્સન સિસ્ટમ મૂકાઈ છે. એપ્રિલ બાદ આ ટ્રેન ચાલુ થવાની શક્યતા છે. આ ટ્રેન 130 કિલોમીટરની સ્પીડે દોડશે.

2/6
તેજન ટ્રેનમાં ગોલ્ડન રંગના કોચ હશે, ઉપરાંત વાઈફાઈની સુવિધા, કોચમાં એન્ટરટેઇનમેન્ટ સ્ક્રિન, ઈયરફોન સહિત 22 પ્રકારના ફિચર્સ, એક્સિક્યૂટિવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ કરાયો છે. તેજસ ટ્રેનમાં બોયો વેક્યુમ ટાઈપ ટોયલેટ મૂકાયા છે, સેન્સર યુક્ત નળ, હેન્ડ ડ્રાયર તથા શોપ અને ટિશ્યૂ પેપર ડિસ્પેસરની સુવિધા મળશે.

3/6
 વિમાનમાં બેઠેલા યાત્રીઓને જે પ્રકારે સુવિધા મળે છે. તે પ્રકારની સુવિધા તેજસ ટ્રેનમાં આપવામાં આવશે. રેલવેના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે શતાબ્દી એક્સપ્રેસના ભાડા કરતા તેજસ ટ્રેનનું ભાડું વધુ હશે. માટે યાત્રીઓએ શતાબ્દીની ભાડા કરતા 20થી 30 ટકા વધુ ભાડું ચુકવું પડશે.

4/6
ટ્રેનના કોચ હાઈ ટેક્નોલોજીવાળા એન્ટરટેઇનમેન્ટ યુનિટો, વાઈફાઈ સુવિધા, બ્રેલ ડિસપ્લે અને કોફી મશીન વગેરે જેવી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. ટ્રેન એપ્રિલ બાદ શરૂ થયા તેવી શક્યતા છે.

5/6
રેલવેમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે, ગયા વર્ષે બજેટમાં અમે હમસફર, અંત્યોદય, ઉદય અને તેજસ એમ ચાર નવી ટ્રેન ફાળવી હતી. જેમાંની અત્યાધુનિક, કોમ્ફર્ટેબલ અને એન્ટરટેઇનમેન્ટવાળી તેજસ ટ્રેન ટૂંક સમયમાં સુરત-મુંબઈ વચ્ચે દોડશે.

6/6
સુરતઃ દેશનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર ગણાતા સુરતમાં રેલવેએ નવી હાઇસ્પીડ ટ્રેન ટૂંક સમયમાં દોડાવવાની જાહેરાત કરી છે. સુરત અને મુંબઈ વચ્ચેની આ તેજસ ટ્રેન બે-અઢી કલાકમાં પહોંચાડી દેશે. આ ટ્રેન ચાલશે તેમાં આસરે એક લાખ કરોડનું રોકાણ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Surat: ગર્લફ્રેન્ડે વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડર પુત્રએ કર્યું પિતાનું અપહરણ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર

Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

Embed widget