શોધખોળ કરો
સુરત લેડી ડોક્ટર આપઘાત કેસ: લાંબા સમયથી પતિ-પત્ની એક જ ઘરમાં અલગ-અલગ રૂમોમાં સુતા હતા? જાણો વિગત
1/7

લાંબા સમયથી પતિ-પત્ની એક જ ઘરમાં અલગ-અલગ રૂમોમાં સુતા હતા. તેણીને છૂટાછેડા લઈ લેવા પણ દબાણ કરાતું હોવાનો આક્ષેપ તેણીના પરિજનોએ કર્યો હતો. તેણીના માસા ભરત પટેલે જણાવ્યું હતું કે, નણંદોઈ દ્વારા પણ તેણીની મશ્કરી કરવામાં આવતી હતી.
2/7

મનાલી પર છેલ્લા 6 વર્ષથી સાસરિયાઓ માનસિક ત્રાસ ગુજરી રહ્યા હોવાનો આક્ષેપ તેણીના પિયરિયાઓએ કર્યો છે. મનાલીના પતિ ઉપરાંત સાસુ-સસરા અને નણંદ-નણંદોઈ પણ તેણીને ત્રાસ આપતા હોવાનું જાણવા મળ્યું હતું.
Published at : 02 Feb 2019 02:30 PM (IST)
View More





















