શોધખોળ કરો

બારડોલીઃ પત્નીના સગા દીકરા સાથે સેક્સસંબંધ હોવાની પતિને હતી શંકા, કેવો આવ્યો કરુણ અંજામ?

1/5
ઘટનાની પોલીસને જાણ થતા તાજપોર ગામે દોડી ગઈ હતી. દરમિયાન છના કોંકણી ગામમાં ક્યાંક ભાગીને છુપાઈ ગયો હતો. પોલીસે ઈન્દુબેનની ફરિયાદ આધારે આરોપી છના કોંકણી વિરૃદ્ધ ગુનો દાખલ કરવા સાથે સ્થળ પર એફ.એસ.એલ.ની ટીમ જરૂરી તપાસ અને ગુના સંબંધી પુરાવા એકત્રીત કરવા બોલાવી હતી. ગામમાં સંતાયેલા આરોપી છના કોંકણીની પોલીસે અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

2/5
પત્ની ઈન્દુબેને પતિ છના કોંકણીને આવી વાત ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલા છના કોંકણીએ પત્ની ઈન્દુબેનના માથાના ભાગમાં કુહાડીના ઘા ઝીંકી દેતા તેણીના માથામાંથી લોહીના ફુવારા છુટ્યા હતા. બુમાબુમ થતાં ફળીયાના લોકો દોડી આવ્યા હતા. ભારે ચકચાર વચ્ચે લોહીલુહાણ હાલતમાં ઈન્દુબેન કોંકણીને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.

3/5
સુરતઃ બારડોલી તાલુકાના તાજપોરમાં એક આધેડે પોતાની પત્નીને આડાસંબંધની શંકામાં માથામાં કુહાડી મારી દેતા ચકચાર મચી ગઈ છે. પતિએ પોતાની પત્નીના ખૂદ દીકરા સાથે જ અનૈતિક સંબંધ હોવાની શંકામાં આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. પતિએ પત્નીને માથામાં કૂહાડીના ઘા મારતાં લોહીલૂહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડી હતી.

4/5
આ અંગેની વિગત એવી છે કે, બારડોલી તાલુકાના તાજપોર ગામે આવેલા બુજરંગ કૃષિ ફળીયામાં રહેતા ૬૩ ર્વિષય છના મગન કોંકણીએ તેની ૫૫ ર્વિષય પત્ની ઈન્દુબેનના તેના સગા દિકરા સમીર સાથે ઘણાં સમયથી આડા સંબંધો હોવાની શંકાથી ઝઘડા કરતો હતો. આ વાતને લઈને બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા.

5/5
પત્નીએ તેમની વચ્ચે આવા કોઈ સંબંધ ન હોવાનું અને તેમના મનમાં ખોટી શંકા ઘર કરી ગઈ હોવાનં વારંવાર સમજાવ્યું પરંતુ આધેડની શંકા ઓછી થઈ નહોતી. છના કોંકણીએ તેની પત્ની ઈન્દુબેનને અને તેઓના દિકરા સમીરને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી ગાળગલોચ કરવા લાગ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ

Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો

Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ

Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

LICની જૂની પોલિસીના પ્રીમિયમની ચૂકવણી ઓનલાઈન કેવી રીતે કરશો, જાણો સરળ રીત

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

રક્ષાબંધન પહેલા India Postએ જાહેર કર્યા નવા નિયમ, Speed Postના દરોમાં કરાયો ફેરફાર

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

Embed widget