શોધખોળ કરો
સુરતઃ યુવક ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા માણતો હતો ને પત્ની આવી ગઈ, પછી શું થયું?
1/6

2/6

દિપેશ છેલ્લા પાંચ મહિનાથી ઘરે પગાર પણ આપતો નહોતો અને આ રૂપિયા પ્રેમિકા તેજલ પર ઉડાવતો હતો. દરમિયાન થોડા દિવસ પહેલાં દિપેશ અને તેજલને દિપેશની પત્નીએ રંગેહાથે ઝડપી પાડતાં તેમનો ભાંડો ફૂટી ગયો હતો. જોકે, આ સમયે દિપેશે આ બધું છોડી દેવાનું કહેતાં તેની પત્નીએ તેની સાથે સમાધાન કરી લીધું હતું.
Published at : 23 May 2018 10:45 AM (IST)
View More





















