શોધખોળ કરો

ટીમ ‘સોચ’ દ્વારા સુરતમાં ‘મનનો ફિલ્મોગ્રાફ’ કાર્યક્રમ, ફિલ્મોના માધ્યમથી માનસિક સ્વાસ્થ્યનો અભિગમ

1/4
નોંધનીય છે કે ડો. આરતી મહેતા (મનોચિકિત્સક) આ કાર્યક્રમ સંકલન કરશે. જ્યારે આવનાર વર્ષોમાં ટીમ સોચ દ્વારા અપાતી સુવિધાઓને વિસ્તૃત કરી અને દર્દીને વધુમાં વધુ સારા પરિણામો આપવા માટે ટીમ સોચ કટિબદ્ધ છે.

2/4
31 ડિસેમ્બર 2017ના રોજ બપોરે 3:30 વાગે સુરતમાં ‘ટીમ સોચ’ દ્વારા એક અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિષય એવો હશે કે, દરેક લોકો જાણે છે કે તેમ મન ઘણું ચંચળ હોય છે, તેથી જ મનનો ભેદ જાણવા અને મનની ગૂંચ ઉકેલવા માટે ટીમ સોચ દ્વારા માનસિક સ્વાસ્થ્યના જન જાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ રાખ્યો છે.

3/4
ડો. દિલીપ હજારીવાલા, ડો. મુકુલ ચોક્સી, ડો.નિરવ મહેતા, ડો. પરિમલ દેસાઈ, ડો. નમિતા ગાંજાવાલા, ડો. રવિ શાહ, ડો. મહેશ દેસાઈ, ડો. આરતી મહેતા, ડો. અંકુર પટેલ, ડો. દિલીપ પાંડવ, ડો. મેહુલ લુહાર, ડો. નેહલ શાહ અને ટીમ ‘સોચ’નો સ્ટાફ હાજરી આપશે.

4/4
સુરત: સુરતમાં ટીમ ‘સોચ’ દ્વારા ‘મનનો ફિલ્મોગ્રાફ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદભુત કાર્યક્રમમાં મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડો. મુકુલ ચોક્સી (મનોચિકિત્સક, સુરત), ડો. વિજય નાગેચા (મનોચિકિત્સક) અને ડો.મહેશ દેસાઈ (મનોચિકિત્સક) સહિતના મહાનુભાવો હાજરી આપશે અને પ્રવચન આપશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો

Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ

Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget