શોધખોળ કરો

પાસ કાર્યકરોને કોંગ્રેસના ભાડૂતી ગુંડા કહેનારા ઋત્વિજ પટેલ ટોળું જોઈ સર્કીટ હાઉસના રૂમમાં ભરાઈ ગયા, ટોળાએ પછી શું કર્યું? જાણો વિગત

1/6
ભાજપની સ્વાગત રેલી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલીની આગળ અને પાછળ પોલીસનો મોટો કાફલો હતો, ઉપરાંત દરેક સંવેદનશીલ પોઈન્ટ ઉપર પોલીસના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હતા. છતાં પોલીસની આંખમાં ધૂળ નાંખીને રેલીમાં પાટીદારો વિક્ષેપ પાડવામાં સફળ રહ્યા હતા.

2/6
સુરતઃ સુરતમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કાર્યકરોની ધમાલ અંગે ઋત્વિજે કહ્યું હતું કે, કોંગ્રેસે 3 ભાડુતી ગુંડા લાવીને હલકી મનોવૃત્તિનું દર્શન કરાવ્યું છે. હવે જો કાંકરીચાળો કરાશે તો ભાજપ યુવા મોરચો તેનો જડબાતોડ જવાબ આપશે.

3/6
પાટીદારોએ જ્યાં સુધી પાટીદારોને અનામતની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમો વિરોધ કરીશું એવો હુંકાર પણ કર્યો હતો. બીજી તરફ ભાજપની રેલીમાં વિરોધ નોંધવવા બદલ પોલીસે વિજય માંગુકિયા, બાબુભાઈ ટાણાવાળા, આશીષ દીયોદરા, કાના પટેલ, જીગ્નેશ વઘાસીયાની અટક કરી હતી.

4/6
ઋત્વિજ પટેલના આ નિવેદનથી ભડકેલા પાસના કાર્યકરોએ મોડી રાત્રે સરકિટ હાઉસમાં પહોંચી જઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. પાટીદાર સમાજના 200 જેટલા લોકો ઋત્વિજના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરવા મોડી રાત્રે ઋત્વીજ પટેલને મળવા સરકીટ હાઉસ ગયા હતા અને તેમની સાથે મુલાકાત માંગી હતી.

5/6
સરથાણા ખાતે રેલીમાં વિરોધના પગલે ઋત્વિજ પટેલે સરકિટ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તેમણે કોંગ્રેસના કાર્યકરોએ રેલીમાં વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું. પાટીદારોએ સરકિટ હાઉસ ખાતે ધસી આવીને ભાજપનો વિરોધ પાટીદાર અને પાસના કાર્યકરોએ જ નોંધાવ્યો છે તેવો હુંકાર કર્યો હતો.

6/6
જો કે ઋત્વિજ પટેલ ટોળું જોઈને પોતાના રૂમમાં ભરાઈ જતાં ટોળાએ સરકિટ હાઉસમાં હુરિયો બોલાવીને બૂમો પાડી હતી કે, અમે કોંગ્રેસીઓ નથી અમે પાટીદારો છીએ એ સમજી લેજો. આ ધમાલની જાણ થતાં પહોંચી ગયેલી પોલીસે પાટીદારોના ટોળાને વિખેરી નાંખ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget