શોધખોળ કરો

સુરતઃ 'ભાજપના નેતાને મારી સાથે છે વરસોથી સેક્સ સંબંધ, મારા પેટમાં તેનો અઢી માસનો ગર્ભ છે'

1/6
હાલ તેના પેટમાં મોનિલના અઢી માસના બાળકનો ગર્ભ છે. મારા બાળકને ન્યાય મળે તેવી હું આશા વ્યક્ત કરું છું. એસિડ એટેકથી લઈ પરિવાજનોને જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપતા આખરે મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. જોકે, હજી સુધી પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી. કેટલાક સ્થાનિક નેતાઓના આશીર્વાદથી મામલો દબાવી દેવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની વાત બહાર આવી રહી છે.

2/6
પીડિતાએ અરજીમાં જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશથી લઈ સુરત સુધીના તમામ રાજકીય મોટા માથાઓનો હાથ મોનિલ પર હોવાનું પણ તે કહેતો હતો. એટલે ક્યાંય પણ જો ફરિયાદ કરાશે તો ક્યાંય પણ આ બાબતે સાંભળશે નહીં અને પોતે બદનામ થશે તેવી ધમકી આપી હતી. સાથે સાથે શહેર ભાજપ પ્રમુખ અને આરોગ્ય સચિવનો મોટો હાથ હોવાથી કોઈ વાળ વાંકો ન કરી શકે તેવી વાતો પણ કરતો હતો.

3/6
બંને વચ્ચે અઢી વર્ષ સુધી પ્રેમનો આ એપિસોડ ચાલ્યો. બાદમાં ગર્ભવતી હોવાની જાણ થતાં જ મોનિલનો સ્વાભાવ બદલાવવા લાગ્યો હતો. પહેલાં મોનિલે પીડિતાને લગ્નની વાત કરી હતી. પરંતુ પછી તે ફરી ગયો હતો. મોનિલ દ્વારા પીડિતાને એસિડ એટેક કરવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

4/6
સુરત: સુરત શહેર ભાજપના યુવા મોરચાના મહામંત્રી સામે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ધમકી આપી યુવતીને તરછોડી દીધી હોવાનો કિસ્સો બહાર આવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભોગ બનેલી પીડિતાએ પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી છે. પીડિતાની ફરિયાદ છે કે, આ સેક્સસંબંધને કારણે તેને અત્યારે અઢી મહિનાનો ગર્ભ છે. એટલું જ નહીં, ગર્ભપાત કરવા માટે તેને એસિડ એટેકની ધમકી પણ આપી હતી.

5/6
તેનો આરોપ છે કે, પ્રેમની ઓફર પછી મોનિલે પાર્ટીમાં મોટી ઓળખાણ હોવાનું જણાવી ભાજપમાં ઉચ્ચપદ પર બેસાડવાની વાત કરી હતી. ત્યાર બાદ બંને એકબીજા સાથે વધુ નિકટ આવતા ગયા અને બાદમાં હરવા- ફરવા પણ લાગ્યા હતા. મોનિલના નજીકના સંબંધી અથવા મિત્રને ત્યાં એકબીજાને મળવા પણ લાગ્યા હતા. તે દરમિન બંને વચ્ચે ઘણી વખત શારીરિક સંબંધ પણ બંધાયા હતા.

6/6
પીડિતાએ પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી મોનિલ ઠાકર સાથે વર્ષ 2011માં તેમનો સંપર્ક થયો હતો. ત્યારબાદ એકબીજા સાથે વાતચીત શરૂ થઈ અને મોનિલ ઠાકરે પ્રેમ કરતો હોવાની ઓફર કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો

Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ

Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત

Embed widget