શોધખોળ કરો

સુરતઃ બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતીએ કરી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

1/6
સુરતઃ સિંગણપોરના હીરા દલાલની પત્નીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વૈભવી જીવનની મહેચ્છા પૂર્ણ ન થતાં નાસીપાસ થઈને યુવતીએ આ પગલું ભરી લીધું છે. તેણે સૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, મારે હવે જિંદગી નહોતી જીવવી, મારે જીવવું તું એટલું તમારી સાથે નિકુંજ જીવી લીધું. મારે હાઈફાઈ જિંદગી જીવવી હતી, જે આ જીવનમાં નહીં મળે.

2/6
કિંજલના એક વર્ષ પહેલા કિંજલના વલ્લભીપુરના વતની અને હાલ સિંગણપોર સ્થિત અખંડાનંદ રો હાઉસમાં ભાડે રહેતા હીરા દલાલ નિકુંજ દિયોરા સાથે લગ્ન થયા હતા. પતિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે કિંજલે ઘરમાં બ્યૂટીપાર્લર શરૂ કરવાની સાથે કમ્પ્યૂટર કોર્સ શીખવા માટે ક્લાસ પણ લીધા હતા. ગત અઠવાડિયે બહેન આશાના દિયરના લગ્ન પ્રસંગમાં ગયેલી કિંજલ ઘરે પરત ફર્યા બાદ નિરાશ હતી.

3/6
બીકોમ સુધીનો અભ્યાસ કર્યા પછી વતનમાં શિક્ષિકા તરીકે જોબ કરતી કિંજલ દિયોરા પોતાની બે મોટી બહેન સુમી અને આશાના વૈભવી દાંપત્ય જીવનથી પ્રભાવિત હતી અને તેમની જેમ પોતાના ભાવી સુખી સંસારને લઈ પણ ઘણા સપના જોયા હતા. જોકે, લગ્નના એક વર્ષ પછી પોતાના સપના પૂરા ન થતાં તેણે આ પગલું ભરી લીધું હતું.

4/6
તેણે સૂસાઇડ નોટમાં એમ પણ લખ્યું છે કે, મમ્મી-પપ્પા બધા બહું જ સારા છે. બધાએ મને દીકરીની જેમ જ રાખી છે. તમે નિકુંજ લાઈફમાં આગળ વધજો અને ખૂબ પૈસા કમાજો. તમારું નામ રોશન કરજો એજ મારી ઇચ્છા છે. જો હું જીવત તો તમને ટેન્શન જ આપત, જે હું ના જોઈ શકત. સોરી નિકંજ મારે તો નહોતું જીવવું અને આમાં કોઈએ મને કંઈ કીધું નથી, કોઈનો કંઈ વાંક પણ નથી, મારે જીવવું જ નથી.

5/6
કિંજલના અણધાર્યા પગલાંથી સંયુક્ત પરિવારમાં રહેતો નિકુંજ શોકમાં ડૂબી ગયો છે. કિંજલે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે હવે જિંદગી નહોતી જીવવી, મારે જીવવું તું એટલું તમારી સાથે નિકુંજ જીવી લીધું. મારે હાઈફાઈ જિંદગી જીવવી હતી, જે આ જીવનમાં નહીં મળે.

6/6
કિંજલને પોતાનો બંગલો, ઘરમાં એક કાર, તેની પાસે મોપેડ હોય, તેમ ઇચ્છતી હતી. પરિવારે તેને અનેકવાર તેની મહત્વાકાંક્ષા વિશે સમજાવી હતી. જોકે, બહેન આશાના દિયરના લગ્ન પ્રસંગમાંથી પરત આવ્યા બાદ હતાશામાં ધકેલાયેલી કિંજલે શનિવારે કમ્પ્યૂટર ક્લાસથી આવ્યાં બાદ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget