શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
વાસનાંધ વેલ્સીના સુકેતુ સાથેના સેક્સ સંબંધમાં ફૂટ્યો નવો ફણગો, વેલ્સીના વકીલે કર્યો શું દાવો ? જાણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/07105831/521.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/07105837/712.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/7
![વેલ્સીની દીકરી વેલ્સીના ખોળામાં હતી ને દર્શિતની હત્યા કરાઈ હતી. વેલ્સીએ દર્શિતના લોહીના ડાઘ અગરબત્તીથી સાફ કરવાની કોશિશ કરી હતી. પ્રેમી સુકેતુ તથા ડ્રાઈવર ધિરેન્દ્રસિંહ ભાગી જાય તેની રાહ જોતી તે ઠંડે કલેજે બેસી રહી. પછી લૂંટ થઈ હોવાનું નાટક કરીને બૂમાબૂમ શરૂ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/07105834/614.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેલ્સીની દીકરી વેલ્સીના ખોળામાં હતી ને દર્શિતની હત્યા કરાઈ હતી. વેલ્સીએ દર્શિતના લોહીના ડાઘ અગરબત્તીથી સાફ કરવાની કોશિશ કરી હતી. પ્રેમી સુકેતુ તથા ડ્રાઈવર ધિરેન્દ્રસિંહ ભાગી જાય તેની રાહ જોતી તે ઠંડે કલેજે બેસી રહી. પછી લૂંટ થઈ હોવાનું નાટક કરીને બૂમાબૂમ શરૂ કરી હતી.
3/7
![સુરતઃ સુરતના ચકચારી દર્શિત જરીવાલા હત્યાકાંડમાં દર્શિતની પત્નિ વેલ્સીએ પોતે સામેલ નથી તેવું કહી જામીન માગ્યા છે ત્યારે તેના વકીલે વેલ્સીને જામીન આપવા માટે કરેલી દલીલના કારણે નવો ફણગો ફૂટ્યો છે. વકીલે વેલ્સીના સુકેતુ સાથેના સેક્સ સંબંધો સામે જ સવાલ ઉભો કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/07105831/521.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતઃ સુરતના ચકચારી દર્શિત જરીવાલા હત્યાકાંડમાં દર્શિતની પત્નિ વેલ્સીએ પોતે સામેલ નથી તેવું કહી જામીન માગ્યા છે ત્યારે તેના વકીલે વેલ્સીને જામીન આપવા માટે કરેલી દલીલના કારણે નવો ફણગો ફૂટ્યો છે. વકીલે વેલ્સીના સુકેતુ સાથેના સેક્સ સંબંધો સામે જ સવાલ ઉભો કર્યો છે.
4/7
![અગાઉ પોલીસે તેના જામીનનો વિરોધ કરતાં જે એફિડેવિટ કોર્ટમાં કરી છે તેમાં દાવો કર્યો હતો કે વેલ્સીની નજર સામે જ દર્શિતની તેના પ્રેમી સુકેતુએ હત્યા કરી હતી. વેલ્સી આ હત્યાને ઠંડે કલેજે જોતી રહી હતી અને પોતાની દોઢ વર્ષની માસૂમ બાળકીને પણ ત્યાંથી દૂર લઈ ગઈ નહોતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/07105827/427.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અગાઉ પોલીસે તેના જામીનનો વિરોધ કરતાં જે એફિડેવિટ કોર્ટમાં કરી છે તેમાં દાવો કર્યો હતો કે વેલ્સીની નજર સામે જ દર્શિતની તેના પ્રેમી સુકેતુએ હત્યા કરી હતી. વેલ્સી આ હત્યાને ઠંડે કલેજે જોતી રહી હતી અને પોતાની દોઢ વર્ષની માસૂમ બાળકીને પણ ત્યાંથી દૂર લઈ ગઈ નહોતી.
5/7
![આ ઉપરાંત વોટ્સએપ કે એસએમએસથી બંને વચ્ચે ચેટિંગ થતી હોય એ કોઈ પુરાવા નથી. આજે મોટાભાગના યુવક-યુવતિઓ ચેટિંગ કરતાં જ હોય છે. લગ્ન અગાઉથી પ્રેમી હોવા છતાં ચાર મહિના પહેલાં ખૂનનો તખ્તો ગોઠવે એ હકીકત માની શકાય એમ નથી, એવી દલીલ પણ વકીલે કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/07105824/329.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત વોટ્સએપ કે એસએમએસથી બંને વચ્ચે ચેટિંગ થતી હોય એ કોઈ પુરાવા નથી. આજે મોટાભાગના યુવક-યુવતિઓ ચેટિંગ કરતાં જ હોય છે. લગ્ન અગાઉથી પ્રેમી હોવા છતાં ચાર મહિના પહેલાં ખૂનનો તખ્તો ગોઠવે એ હકીકત માની શકાય એમ નથી, એવી દલીલ પણ વકીલે કરી છે.
6/7
![તેમણે એવી દલીલ પણ કરી કે બંનેએ ત્રણ વર્ષ અગાઉ જુદા-જુદા પાત્ર સાથે પોતપોતાની મરજીથી લગ્ન કર્યા હતા. સુકેતુને પત્ની સાથે વિખવાદ છે, પરંતુ આ માટે વેલ્સી જવાબદાર હોય એવું ક્યાંય કહ્યું નથી. હોટલ સુકેતુના સગાની જ છે એટલે બંને ત્યાં મળતા હોય તે કુદરતી છે ને તેમાં કોઈ કાવતરું નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/07105820/228.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમણે એવી દલીલ પણ કરી કે બંનેએ ત્રણ વર્ષ અગાઉ જુદા-જુદા પાત્ર સાથે પોતપોતાની મરજીથી લગ્ન કર્યા હતા. સુકેતુને પત્ની સાથે વિખવાદ છે, પરંતુ આ માટે વેલ્સી જવાબદાર હોય એવું ક્યાંય કહ્યું નથી. હોટલ સુકેતુના સગાની જ છે એટલે બંને ત્યાં મળતા હોય તે કુદરતી છે ને તેમાં કોઈ કાવતરું નથી.
7/7
![વેલ્સીના વકીલ કીરીટ પાનવાલાએ દલીલ કરી છે કે આ કેસમાં ચાર્જશીટ થઈ ગઈ છે અને જામીન મળે એ માટેનો પ્રથમ દર્શનીય કેસ છે. વેલ્સીને જામીન મળે એ માટે તેમણે એવો મુદ્દો ઉભો કર્યો છે કે વેલ્સી અને સુકેતુ બંને મામા-ફોઇનાં ભાઈ-બહેન છે અને તેમની વચ્ચે સેક્સ સંબંધના કોઈ પુરાવા નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/07105818/139.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેલ્સીના વકીલ કીરીટ પાનવાલાએ દલીલ કરી છે કે આ કેસમાં ચાર્જશીટ થઈ ગઈ છે અને જામીન મળે એ માટેનો પ્રથમ દર્શનીય કેસ છે. વેલ્સીને જામીન મળે એ માટે તેમણે એવો મુદ્દો ઉભો કર્યો છે કે વેલ્સી અને સુકેતુ બંને મામા-ફોઇનાં ભાઈ-બહેન છે અને તેમની વચ્ચે સેક્સ સંબંધના કોઈ પુરાવા નથી.
Published at : 07 Oct 2016 11:03 AM (IST)
Tags :
Surat Murderવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion