શોધખોળ કરો

સુરતઃ પ્રેમી સાથે સેક્સ માણતી પત્નિને જોઈ ગયેલા યુવકના થયા કેવા હાલ ? જાણો

1/8
હત્યા બાદ કુસુમે દિયર કુંદનસિંહને ફોન કરીને ટ્રેન અકસ્માતમાં ગોપાલનું મોત થઇ હોવાનું જણાવ્યું હતું. કુંદને 4 દિવસ પહેલાં સ્મીમેર હોસ્પિટલમાં ગોપાલની લાશ ઓળખી બતાવી પછી પોલીસને જાણ કરતા પોલીસે કુસુમની પૂછપરછ કરી હતી. કુસુમે પોલીસને એવું કહ્યું કે, ગોપાલે આત્મહત્યા કરી હતી. તેણે માત્ર લાશનો નિકાલ કર્યો હતો.

2/8
કુસુમ અને અમરનાથે પોતાના ઘરમાં જ ગોપાલને દુપટ્ટાથી ફાંસો આપીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ તેની લાશને રિક્ષામાં મૂકીને સાયણ રોડ પર અંજની ઇન્ડ્સ્ટ્રીઝ પાસે નહેર કિનારે નાખી આવ્યા હતા. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે અને તેના પ્રેમી યુવકની શોધખોળ ચલાવી રહી છે.

3/8
ગોપાલને પોતાના સેક્સ સંબંધોની જાણ થઈ જતાં પોતાના સંબંધોમાં ગોપાલ અડચણરૂપ બન્યો હોવાથી તેની હત્યા કરવાનું કુસુમ અને અમરનાથે નક્કી કરી નાંખ્યું હતું. 21 ડિસેમ્બરે ગોપાલ ઘરમાં સૂતો હતો ત્યારે કુસુમ અને અમરનાથ સાથે મળીને ગોપાલને દબાવી દીધો હતો.

4/8
હત્યાના એકાદ અઠવાડિયા પહેલાં કુસુમ અને અમરનાથ પોતાની હવસ સંતોષવામાં વ્યસ્ત હતાં એ વખતે જ ગોપાલ આવી ચડ્યો હતો. પત્નિને પોતાના પ્રેમી સાથે નગ્નાવસ્થામાં જોઈ તેનો પિત્તો ગયો હતો. તેણે કુસુમ સાથે ઝગડો કર્યો હતો.

5/8
આ ઘટનાની વિગત એવી છે કે સુરતના અમરોલીમાં સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસે નહેર કિનારેથી 22 દિવસ પહેલાં એક યુવકની લાશ મળી હતી. યુવકની હત્યા ગળુ દબાવીને કરાઈ હોવાનું તેના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં બહાર આવ્યું હતું.

6/8
પોલીસે કરેલી તપાસમાં મરનારની ઓળખ ગોપાલ મોતિલાલ સિંહ તરીકે થઇ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને મૃતકની પત્ની કુસુમ પર શંકા ગઈ હતી. જો કે એ વખતે કોઈ પુરાવા ના હોવાથી પોલીસે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું હતું.

7/8
પોલીસે આ કેસમાં વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે મૃતકની પત્ની કુસુમને અમરનાથ નામના યુવક સાથે 7 વર્ષથી સેક્સ સંબંધ હતા. બંને ગોપાલની ગેરહાજરીમાં રંગરેલિયાં મનાવતાં અને પોતાની હવસ સંતોષતાં હતાં.

8/8
સુરતઃ સુરતના અમરોલીમાં આવેલી અંજની ઈંડસ્ટ્રઝમાં 22 દિવસ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે અને આ હત્યા માટે મૃતક યુવાનની પત્નિના સેક્સ સંબંધો જવાબદાર હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. પત્નિએ જ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Embed widget