શોધખોળ કરો

સુરતઃ યુવકને મિત્રની બહેન સાથે થયો પ્રેમ, મિત્રને ખબર પડી જતાં શું આવ્યો અંજામ? જાણો

1/3
આ અંગેની વિગતો એવી છે કે, ડીંડોલીમાં પ્રિયંકા સોસાયટીમાં રહેતા જેનિશ રાણાને મિત્રની 16 વર્ષીય બહેન સાથે પ્રેમસંબંધ હતા. પાણીનું વેચાણ કરતો જેનિશની ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઘરની સામે જ રહેતા તેના મિત્રે જાહેરમાં જ છરીના ચારથી પાંચ ઘા મારી દેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

2/3
સુરતઃ શહેર ડીંડોલી વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતાં આરોપીએ પોતાના 22 વર્ષીય મિત્રની બહેન સાથેના પ્રેમસંબંધમાં હત્યા કરી હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

3/3
સગીર જેનિશની હત્યા કરીને નાસી ગયો હતો. બાદમાં ડીડોલી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હત્યાનો આરોપી અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું પોલીસે કહ્યું હતું. જેનિશની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તેણીએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલ મૃતકનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મુકાયો છે. જ્યારે સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Embed widget