શોધખોળ કરો

તમારા રસોડાને કરો અપગ્રેડ, હવે આ ઉપકરણો પર મડી રહ્યું છે 62% સુધીનું ડિસ્કાઉન્ટ, અહીં તપાસો તમામ ડિલ્સ

Kitchen Appliances Offers: અત્યારે શોપિંગ એપ Amazon પર કિચન એપ્લાયન્સિસ પર ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. અહીં તમને કિચન એપ્લાયન્સીસ પર 62% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Amazon Deals on Kitchen Appliances:  જો તમે તમારા રસોડાને અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યા છો, પરંતુ સારી ઑફર્સ ન મળવાને કારણે તમારે પ્લાન પડતો મૂકવો પડે છે. તો અમારો આ અહેવાલ તમારી ચિંતાનું સમાધાન લાવશે. શોપિંગ એપ Amazon પર કિચન એપ્લાયન્સિસ પર ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. અહીં કિચન એપ્લાયન્સીસ પર 62% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં એર ફ્રાયર, મિક્સર ગ્રાઇન્ડર અને વોટર પ્યુરીફાયર જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. Amazon પર આ બધા પર આકર્ષક ડીલ્સ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે કયા કિચન એપ્લાયન્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મડી રહ્યું છે.

Pigeon Healthifry Digital Air Fryer
જે લોકો તેલ વગરનું ભોજન પસંદ કરે છે. તે લોકો Pigeon Healthifry Digital Air Fryer ઘરે લઈ શકે છે. આ એર ફ્રાયરની 360° હાઇ-સ્પીડ એર સર્ક્યુલેશન ટેકનોલોજી સાથે 95% સુધી ઓછા તેલ સાથે નાસ્તો તૈયાર કરી શકે છે. આ સિવાય તમે તેમાં ફ્રેન્ચ ફ્રાઈસ, સમોસા અને કેક જેવી ઘણી વસ્તુઓ બનાવી શકો છો. આ ડિજિટલ એર ફ્રાયર 8 પ્રીસેટ મેનુ સાથે આવે છે. ડિસ્કાઉન્ટ પછી, અત્યારે તમને આ એર ફ્રાયર એમેઝોન પર 3099 રૂપિયાની કિંમતે મળી રહ્યું છે.

The AGARO Regency Air Fryer
જો તમે સંયુક્ત કુટુંબમાં રહો છો અને તમને ઓછો તેલવાળો ખોરાક ગમે છે, તો તમારા માટે AGARO Regency Air Fryer એક શ્રેષ્ઠ વિકલ્પ હશે. 12L ની મોટી ક્ષમતા અને શક્તિશાળી 1800W મોટર સાથે, તમે આખા ઘર માટે વસ્તુઓ બનાવી શકો છો. આ સિવાય તેમાં 9 પ્રીસેટ મેનુ પણ આપવામાં આવ્યા છે. તમે AGARO ના રિજન્સી એર ફ્રાયરમાં ખૂબ જ સરળતા સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને પિઝા બનાવી શકો છો. રિજન્સી એર ફ્રાયરમાં ઓવરહિટીંગ પ્રોટેક્શન અને ઓટોમેટિક શટ-ઓફ જેવી સુરક્ષા તેમજ સુવિધાઓ છે. એમેઝોન પર AGAROના રિજન્સી એર ફ્રાયરની કિંમત ડિસ્કાઉન્ટ પછી રૂ. 8899 છે.

Prestige Iris Plus 750 W Mixer Grinder
સામાન્ય રીતે, ચટણી અને મસાલા ભારતના દરેક ઘરમાં હોય છે. આ બધું પીસવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આ સખત મહેનતને દૂર કરવા માટે, પ્રેસ્ટિજ આઇરિસ પ્લસ 750 વોટ મિક્સર ગ્રાઇન્ડર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે. તેમાં ત્રણ સ્ટેનલેસ સ્ટીલના જાર અને એક પારદર્શક જ્યુસર જાર છે. તેમાં 750 વોટની પાવરફુલ મોટર છે, જે મસાલાને યોગ્ય રીતે પીસશે. આ મિક્સર ગ્રાઇન્ડર ચટણી, મસાલા પીસવા અને તાજો રસ બનાવવા માટે શ્રેષ્ઠ રહેશે. એમેઝોન પર આ મિક્સર ગ્રાઇન્ડરની કિંમત 3199 રૂપિયા છે.આ સિવાય ઘણા કિચન એપ્લાયન્સિસ પર પણ શાનદાર ડીલ્સ ઉપલબ્ધ છે. તેથી વિલંબ ન કરો અને જાઓ ઝડપથી તમારા રસોડાને અપગ્રેડ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget