શોધખોળ કરો

Amazon Deal: તમારા કિચન માટે બેસ્ટ સ્ટીલની કઢાઇ, આ છે હેવી બેસની Stainless Steel Kadhai

એક સારી કઢાઇ જો જોઇએ તો Vinod, Bergner, Cello અને Hawkins સારી બ્રાન્ડ છે. ખરેખરમાં ખાવાનુ બનાવવાની કઢાઇનો બેઝ હેવી હોવો જોઇએ,

Amazon Offer On steel Kadhai: એલ્યૂમિનિયમ, નૉન સ્ટિક અને બાકી મેટલથી બનેલી કઢાઇની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં ખાવાનુ બનાવવુ હેલ્થ માટે સારુ માનવામાં આવે છે. ફ્રાઇંગ પેન તો સ્ટીલમાં બહુજ મળી જાય છે, પરંતુ શાકભાજી બનાવવા માટે એક સારી કઢાઇ જો જોઇએ તો Vinod, Bergner, Cello અને Hawkins સારી બ્રાન્ડ છે. ખરેખરમાં ખાવાનુ બનાવવાની કઢાઇનો બેઝ હેવી હોવો જોઇએ, નહીં તો શાકભાજી કે બીજી કોઇ ડિશ બળી શકે છે. જુઓ સૌથી વધુ વેચાનારી Stainless steel Kadhai કઇ છે અને શું છે આની કિંમત........ 

1-Bergner Argent Tri-Ply Stainless Steel Kadhai with Stainless Steel lid (28 cm, 3.9 Liters, Induction Base, Silver) 
સ્ટીલની સૌથી મજબૂત અને હેવી કઢાઇ છે આ જેમાં ખાવાનુ બળશે નહીં, આ કઢાઇની કિંમત છે 4,570 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહી છે 19% નુ ડિસ્કાઉન્ટ, આ પછી આને 3,690 રૂપિયામાં ખરીદી શકો છો. આ લગભગ 4 લીટરની હેવી સ્ટીલની કઢાઇ છે, જે ઇન્ડ્કશન પર પણ ચાલી શકે છે. આમાં લીડ સાથે આવે છે, અને આનુ હેન્ડલ પણ ખુબ મજબૂત છે. આ ત્રણ લેયરમાં બનેલી છે, જેનો એક આખો બેઝ સ્ટીલનો છે. સેકન્ડ લેયર એલ્યૂમિનિયમનુ છે અને સૌથી ઉપરનુ લેયર સ્ટેનલેસ સ્ટીલથી બનેલુ છે 

2-Vinod Stainless Steel Platinum Extra Deep Kadai, 26cm, 4.1 Liter, Silver
બીજા નંબર પર સૌથી વધુ વેચાનારી છે આ Vinod Stainless Steelની કઢાઇ, જેની કિંમત છે 3,580 રૂપિયા, પરંતુ ઓફરમાં મળી રહી છે 30%ના ડિસ્કાઉન્ટ પર. આને 2,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આની સાઇઝ 4.1 Liter છે અને આને પણ લિડ સાથે ત્રણ લેયર બનેલા છે. જેનો આખો બેઝ સ્ટીલનો છે, સેકન્ડ લેયર એલ્યૂમિનિયમનુ છે અને ઉપરનુ લેયર સ્ટેનલેસ સ્ટીલનુ બનેલુ છે. 

3-Hawkins Tri-Ply Stainless Steel Induction Compatible Deep Kadhai (Deep-Fry Pan) with Glass Lid, Capacity 4 Litre, Diameter 28 cm, Thickness 3 mm, Silver (SSK40G)
હૉકિન્સની આ સ્ટીલની કઢાઇ મળી રહી છે 2,470 રૂપિયામાં. આની કેપેસિટી 4 લીટર છે. આ કઢાઇ પણ 18/8 ફૂડ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલથી બનેલુ છે, જે ક્વૉલિટીમાં સારુ માનવામાં આવે છે. આને લાકડીનુ હેન્ડલ છે જે પકડવામાં આસાન રહે છે અને ગરમ નથી થતુ. 

4-Cello Steelox Induction Compatible Stainless Steel Kadhai 3 LTR
માત્ર 799 રૂપિયામાં મળી રહી છે આ  Celloની સ્ટીલની કઢાઇ જેની કિમત છે 1,399 રૂપિયા. ડીલમાં આના પર પુરા 43% નુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કઢાઇ પણ 100% Food Grade સ્ટેનલેસ સ્ટીલનુ બનેલુ છે. ફ્લેટ બેઝ હોવાના કારણે આને ઇન્ડક્શન પર પણ યૂઝ કરી શકાય છે.

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો.........

શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી

ICC U-19 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે નહી રમાય મેચ, ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સની આશાઓ પર ફેરવ્યું પાણી

Tricks: કૉમ્પ્યુટરમા પાસવર્ડ સેટ કરવો હોય કે વેબસાઇટ બ્લૉક કરવી હોય, અજમાવો આ આસાન ટ્રિક્સ...........

ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી

જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે

JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........

WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક
Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget