શોધખોળ કરો

જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે

આરઆરઆર (RRR Release) ની રિલીઝ પહલાની પૉપ્યૂલારિટી જોયા બાદ સાઉથ સુપરસ્ટારે એક મોટી પૈન ઇન્ડિયા ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

Janhvi Kapoor South Film Industry Debut: સાઉથ સુપરસ્ટાર ફિલ્મ આરઆરઆર (RRR Movie)ને લઇને સતત ચર્ચા ચાલી રહી છે, તાજેતરમાં રિપોર્ટ આવ્યો છે કે જૂનિયર એનટીઆર (Jr NTR) પોતાની આગામી ફિલ્મ ડાયરેક્ટર બૂચી બાબૂ (Buchi Babu)ની સાથે કામ કરવાનો છે. જૂનિયર એનટીઆર (Jr NTR New Movie)ની આગામી ફિલ્મને લઇને હજુ સુધી કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ. પરંતુ સુપરસ્ટારની ફિલ્મને લઇને ચર્ચાઓ જરૂર શરૂ થઇ ગઇ છે. ચર્ચા એવી છે કે, જૂનિયર એનટીઆર (Jr NTR New Movies)ની સાથે હૉટ ગર્લ ધડક હીરોઇને એટલેકે જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) હશે. 

રિપોર્ટ્સ અનુસાર, જૂનિયર એનટીઆર (Jr NTR) એક વધુ પૈન ઇન્ડિયા ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આરઆરઆર (RRR Release) ની રિલીઝ પહલાની પૉપ્યૂલારિટી જોયા બાદ સાઉથ સુપરસ્ટારે એક મોટી પૈન ઇન્ડિયા ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આવામાં મેકર્સ ઇચ્છે છે કે ફિલ્મમાં બૉલીવુડ એક્ટ્રેસની એન્ટ્રી થઇ જાય. 

જૂનિયર એનટીઆર (Jr NTR Movie)ની નવી ફિલ્મમાં મેકર્સ જ્હાન્વી કપૂરને કાસ્ટ કરવા ઇચ્છે છે. ફિલ્મનો જે કન્સેપ્ટ છે તે અનુસાર, મેકર્સ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)ને ફિટ માને છે. રિપોર્ટ્સનુ માનીએ તો જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)એ હજુ સુધી ફિલ્મ માટે હા કહી છે કે ના, તેના વિશે અત્યારે કોઇ જાણકારી સામે નથી આવી. 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જૂનિયર એનટીઆર (Jr NTR) આરઆરઆરની સક્સેસને લઇને કૉન્ફિડેન્ટ છે. આ જ કારણ છે કે તેમને આગામી ફિલ્મની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.  જો કરીએ જો જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)ના વર્કફ્રન્ટની તો એક્ટ્રેસે ફિલ્મ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.  જ્હાન્વી કપૂર (Janhvi Kapoor New Movies)એ તાજેતરમાં જ મિલી નામની ફિલ્મનુ શૂટિંગ પુરુ કર્યુ છે. એટલુ જ નહીં એક્ટ્રેસના બકટમાં દોસ્તાના 2, ગુડ લક કેરી, મિસ્ટર એન્ડ મિસેજ જેવી ફિલ્મો છે. 

જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે

આ પણ વાંચો...........

TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................

WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર

રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?

LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી

WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral

IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો

Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા

Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget