શોધખોળ કરો

Appleની મોટી કાર્યવાહી, 17 લાખથી વધુ એપ્સ કરી રિજેક્ટ, સાયબર ઠગોથી બચાવ્યા 584 અબજ રૂપિયા

Apple Fraud Prevention Report: એપલે વર્ષ 2008માં એપ સ્ટૉરની શરૂઆત કરી હતી. તે સમયથી અત્યાર સુધી કંપની પોતાની સુરક્ષા માટે હંમેશા લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે

Apple Fourth Annual Fraud Prevention Analysis Report: એપલે વર્ષ 2008માં એપ સ્ટૉરની શરૂઆત કરી હતી. તે સમયથી અત્યાર સુધી કંપની પોતાની સુરક્ષા માટે હંમેશા લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ સુરક્ષાને કારણે કંપનીએ યૂઝર્સના 7 બિલિયન યૂએસ ડૉલર બચાવ્યા છે. જો આપણે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો તે અંદાજે 584 બિલિયન રૂપિયા થાય છે.

સાયબર ફ્રૉડ ટ્રાન્ઝેક્શન પર મોટી રોક 
Appleએ કહ્યું કે તેણે 2020 અને 2023 વચ્ચે ખતરનાક સાયબર છેતરપિંડીના વ્યવહારો અટકાવીને અબજો રૂપિયા બચાવ્યા છે. તે એકલા 2023 માં 1.8 બિલિયન યૂએસ ડૉલર બચાવવાનો દાવો કરે છે. એપલે ચોથા વાર્ષિક ફ્રૉડ પ્રિવેન્શન એનાલિસિસમાં (Fourth Annual Fraud Prevention Analysis) આ માહિતી શેર કરી છે. કંપનીએ તેના રિપોર્ટમાં ઘણી વધુ માહિતી જાહેર કરી છે.

14 મિલિયન ચોરી કરવામાં આવ્યા ક્રેડિટ કાર્ડને કર્યા બ્લૉક 
કંપનીએ કહ્યું કે તેણે 14 મિલિયન ચોરાયેલા ક્રેડિટ કાર્ડ્સને બ્લૉક કર્યા છે અને 3.3 મિલિયન એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે જે આ કાર્ડ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત કંપનીએ વર્ષ 2023માં 3.5 મિલિયન ચોરાયેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરવાનું પણ બંધ કરી દીધું છે. આ સમયગાળા દરમિયાન તેણે આવા 1.1 મિલિયન એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જે ગુપ્ત રીતે ખરીદી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

એપલ સ્ટૉરના નિયમોના કારણે ઓછા થઇ ફ્રૉડની ઘટનાઓ 
એપલે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એપલ સ્ટૉરના નિયમોના કારણે યૂઝર્સ સાથે છેતરપિંડીની ઘટનાઓ ઘટી રહી છે, કંપનીએ જણાવ્યું કે વર્ષ 2023માં તેણે લગભગ 374 મિલિયન ડેવલપર્સ અને કસ્ટમર એકાઉન્ટને સમાપ્ત કર્યા છે. છેતરપિંડીની સમસ્યાને કારણે લગભગ 91 હજાર ડેવલપર્સની નોંધણી પણ નકારી કાઢવામાં આવી છે. કંપનીએ વર્ષ 2023માં 1 લાખ 18 હજારથી વધુ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા હતા, જેથી તેઓ ફ્રૉડ એપ્સ ડેવલપ ના કરી શકે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget