શોધખોળ કરો

Best Air Cooler Under 5,000: 5 હજારથી પણ ઓછી કિંમતમાં મળશે કૂલર, ઘર અને ઓફિસ માટે બેસ્ટ 

આ સમયે ઉનાળાની ઋતુ ચરમસીમાએ છે. ભારે ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની છે. આવી સ્થિતિમાં લોકો પોતાની ઓફિસ અને ઘર માટે કુલર, એસી અને પંખા શોધી રહ્યા છે.

Air Cooler Under 5,000 Price List: આ સમયે ઉનાળાની ઋતુ ચરમસીમાએ છે. ભારે ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની છે. આવી સ્થિતિમાં લોકો પોતાની ઓફિસ અને ઘર માટે કુલર, એસી અને પંખા શોધી રહ્યા છે. જો તમે ઓછા બજેટને કારણે શ્રેષ્ઠ કૂલર વિકલ્પ પસંદ કરી શકતા નથી, તો અમે તમને કેટલાક વિકલ્પો જણાવી રહ્યા છીએ. અમે તમને 5000 રૂપિયાથી ઓછી કિંમતના રૂમ કૂલર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.

Bajaj PX25 Torque Air Cooler 24 Litre 

બજાજ PX25 ટોર્ક પોર્ટેબલ એર કૂલર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ કુલર તેના એન્ટી-બેક્ટેરિયલ ફિલ્ટર અને ટર્બો ફેન ટેક્નોલોજી માટે જાણીતું છે. 24 લિટર ક્ષમતા સાથે, આ કુલર તમારા ઘરમાં ગમે ત્યાં ફિટ થઈ શકે છે. તેની કોમ્પેક્ટ ડિઝાઇન અને વ્હીલ્સ તેને ગમે ત્યાં ફેરવવાનું સરળ બનાવે છે. તેની ઓનલાઈન કિંમત 4,649 રૂપિયા છે.

Best Air Cooler Under 5,000: 5 हजार रुपये से भी कम में मिल जाएंगे ये कूलर, आपके घर और ऑफिस के लिए रहेंगे बेस्ट

Hindware Smart Appliances Cruzo 25L 

આ 25L પોર્ટેબલ એર કૂલર તમારા ઉનાળાના સાથી બની શકે છે. તે વધુ વીજળીનો બગાડ પણ થવા દેતું નથી. તેમજ તે ઘરમાં ગમે ત્યાં ફિટ થઈ શકે છે. તેની ઓનલાઈન કિંમત 4,490 રૂપિયા છે.

Best Air Cooler Under 5,000: 5 हजार रुपये से भी कम में मिल जाएंगे ये कूलर, आपके घर और ऑफिस के लिए रहेंगे बेस्ट

Havells Fresco-i 32L Personal Air Cooler for Home

હેવેલ્સ ફ્રેસ્કો - i32 પોર્ટેબલ એર કૂલર તમને ઉનાળામાં ઠંડીનો અહેસાસ આપે છે. તેનો દેખાવ ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે 32 લિટરની ક્ષમતા સાથે આવે છે. ખાસ વાત એ છે કે આ તમારા ઘર અને ઓફિસ બંને માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ કૂલર તમને 4,998 રૂપિયામાં ઓનલાઈન મળશે.

Best Air Cooler Under 5,000: 5 हजार रुपये से भी कम में मिल जाएंगे ये कूलर, आपके घर और ऑफिस के लिए रहेंगे बेस्ट

Crompton Ginie Neo Table-Top Personal Air Cooler- 10L

ક્રોમ્પ્ટન જીની નીઓ એર કુલર એક કોમ્પેક્ટ પાવર હાઉસ છે. આ ખાસ કરીને ઘર માટે બનાવવામાં આવ્યું છે. આ કુલર મોટર ઓવરલોડ પ્રોટેક્ટર અને માત્ર 130 વોટના ઓછા પાવર વપરાશ સાથે આવે છે. તેની ઓનલાઈન કિંમત 3,730 રૂપિયા છે. 

Best Air Cooler Under 5,000: 5 हजार रुपये से भी कम में मिल जाएंगे ये कूलर, आपके घर और ऑफिस के लिए रहेंगे बेस्ट

Ekvira High Speed Fan

એકવીરા ટેબલ ટોપ બ્લેડલેસ પોર્ટેબલ કૂલર ફેન સ્મૂથ વ્હાઇટ પ્રીમિયમ પ્લાસ્ટિકમાં બનાવવામાં આવ્યો છે. આ ઘર અને ઓફિસ બંને જગ્યાએ ઉપયોગી થશે. તેની ઓનલાઈન કિંમત માત્ર 2,099 રૂપિયા છે.

Best Air Cooler Under 5,000: 5 हजार रुपये से भी कम में मिल जाएंगे ये कूलर, आपके घर और ऑफिस के लिए रहेंगे बेस्ट

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Embed widget