શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Free Fire Max ગેમમાં મોટુ અપડેટ, દુશ્મનોનું લૉકેશન શોધવા માટેનું સ્કેનર ગેઝેટ રિલીઝ, આ રીતે કરે છે કામ

Free Fire Max Update: ઓનલાઇન ગેમ રમનારાઓ માટે એક ખાસ ખબર સામે આવી છે. હાલમાં ફ્રી ફાયર ગેમ ખુબ જ લોકપ્રિય બની ગઇ છે. આ ગેમને લઇને હવે અપડેટ સામે આવ્યુ છે

Free Fire Max Update: ઓનલાઇન ગેમ રમનારાઓ માટે એક ખાસ ખબર સામે આવી છે. હાલમાં ફ્રી ફાયર ગેમ ખુબ જ લોકપ્રિય બની ગઇ છે. આ ગેમને લઇને હવે અપડેટ સામે આવ્યુ છે. ફ્રી ફાયર મેક્સ મોબાઈલ ગેમ પૉપ્યૂલર થવાનું મુખ્ય કારણ તેમા મળથી સ્પેશ્યલ ગેમિંગ વસ્તુઓ છે, જે સામાન્ય રીતે આવી અન્ય કોઈ ગેમમાં જોવા મળતી નથી.

નવા અપડેટની સાથે આવી આ વસ્તુઓ 
ફ્રી ફાયર મેક્સ બનાવનારી કંપની ગરેના પોતાના દરેક નવા અપડેટ સાથે કેટલાય નવા અને આધુનિક ગેમિંગ આઇટમ્સને પોતાની આ ગેમના આપી રહી છે. જેથી તેના ગેમર્સને હંમેશા કંઈક નવું મળે. ગરેનાએ તાજેતરમાં ફ્રી ફાયર મેક્સ એટલે કે OB46 અપડેટનું લેટેસ્ટ અપડેટ રિલીઝ કર્યુ છે. આ અપડેટ દ્વારા ગેરેનાએ ફ્રી ફાયર મેક્સમાં ઘણી નવી અને ખાસ ગેમિંગ વસ્તુઓનો સમાવેશ કર્યો છે, જેને ગેમર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

આવી જ એક ગેમિંગ આઇટમનું નામ છે સ્કેનર ગેજેટ, જેના વિશે ગેમર્સ ઘણી વાતો કરી રહ્યા છે. જો તમે ફ્રી ફાયર મેક્સમાં નવા સ્કેનર ગેજેટ વિશે જાણતા નથી. અહીં આ આર્ટિકલમાં તસવીર જોઈને તમે આ સ્પેશ્યલ ગેજેટ કેવી રીતે કામ કરશે તેના વિશે સમજી શકશો. 

સ્કેનર ગેજેટ શું છે ? 
વાસ્તવમાં, ફ્રી ફાયર મેક્સનું આ નવું ગેમિંગ આઇટમ સ્કેનર ગેજેટ એક ફિચર છે, જે પાત્રના હાથમાં સ્માર્ટવૉચમાં હશે. આ ગેજેટ તમારી તરફ આવી રહેલા જોખમ એટલે કે તમારી આસપાસ હાજર દુશ્મનને શોધવામાં મદદ કરશે.

ફ્રી ફાયર મેક્સ રમતી વખતે ઘણી વખત એવું બને છે કે આપણે જમીન પર ફરતા હોઈએ છીએ અને અચાનક કોઈ બાજુથી ફાયરિંગ શરૂ થઈ જાય છે. અમે એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે કઈ દિશામાંથી ફાયરિંગ થઈ રહ્યું છે અને દુશ્મન ક્યાંથી ફાયર કરી રહ્યો છે, પરંતુ અમે તેને સરળતાથી જોઈ શકતા નથી.

આવી સ્થિતિમાં, જો દુશ્મનની એક પણ ગોળી તમારા માથા પર વાગે તો તમે તે જ ક્ષણે રમતમાંથી બહાર થઈ જશો. જો ગોળી માથાના બદલે શરીરના બીજા ભાગમાં વાગે તો પણ તમારા સ્વાસ્થ્યના પૉઈન્ટ ઘટતા જ રહેશે. આવા સમયે સ્કેનર ગેજેટ તમારા માટે સૌથી વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આનો ઉપયોગ કઇ રીતે કરશો ? 
તમારા હાથ પરની સ્માર્ટવૉચ તમને સૂચના આપશે કે તમારા હેલ્થ પૉઈન્ટમાં ઘટાડો થયો છે અને તમારે સ્કેનર ગેજેટ સુવિધાનો ઉપયોગ કરવાની જરૂર છે. જેમ જેમ તમે સ્કેનર ગેજેટ જમાવશો, તમારી આસપાસ એક મજબૂત ગ્લૂ વૉલ શિલ્ડ બની જશે, જે દુશ્મનની ગોળીઓથી ચોતરફી સુરક્ષા પ્રદાન કરશે. તે પછી સ્કેનર ગેજેટ્સ તમારું લૉકેશન સ્કેન કરશે અને તમને જણાવશે કે તમારો દુશ્મન ક્યાંથી ફાયરિંગ કરી રહ્યો છે.

તે પછી, તમે ગ્લૂ વૉલનો ઉપયોગ કરીને છુપાવીને દુશ્મન તરફ આગળ વધી શકો છો અને તેને મારી શકો છો અને તેને રમતમાંથી બહાર લઈ શકો છો. આ રીતે તમે ફક્ત તમારી જાતને રમતમાં બચાવી શકશો નહીં, પરંતુ વધારાની કીલ પણ મેળવી શકશો. ફ્રી ફાયર મેક્સનું સ્કેનર ગેજેટ કેવી રીતે કામ કરે છે તે તમે આ લેખમાં જોડાયેલો આ વીડિયોમાં જોઈ શકો છો.

View this post on Instagram
 
A post shared by Garena Free Fire India (@freefireindiaofficial)

આ પણ વાંચો

GTA 6 Release Date: શું ખરેખર GTA 6 ના લોન્ચમાં વિલંબ થશે?? રોકસ્ટાર ગેમ્સએ કર્યો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન
Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાનRajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન
Champions Trophy: 'તકલીફ શું છે...' પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા જવાને લઈને તેજસ્વી યાદવનું મોટું નિવેદન
Dehydration: ફક્ત ગરમીમાં જ નહીં, શિયાળામાં પણ થઇ શકે છે ડિહાઇડ્રેશન, આ લક્ષણોથી ઓળખો
Dehydration: ફક્ત ગરમીમાં જ નહીં, શિયાળામાં પણ થઇ શકે છે ડિહાઇડ્રેશન, આ લક્ષણોથી ઓળખો
Health Tips: ચામાં ભૂલથી પણ મિક્સ ન કરો આ 3 વસ્તુઓ, કરશે ધીમા ઝેરનું કામ, ચાની મજા બની જશે સજા
Health Tips: ચામાં ભૂલથી પણ મિક્સ ન કરો આ 3 વસ્તુઓ, કરશે ધીમા ઝેરનું કામ, ચાની મજા બની જશે સજા
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Embed widget