શોધખોળ કરો

No Signal પર મોબાઈલ યૂઝર્સ કરી શકશે કોલ અને ડેટાનો ઉપયોગ, મળશે હાઈ સ્પિડ 4G કનેક્ટિવિટી  

જો તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. આજના સમયમાં, લોકો સાથે જોડાયેલા રહેવા માટે મોબાઇલ ફોન એક મહત્વપૂર્ણ માધ્યમ બની ગયો છે.

જો તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. આજના સમયમાં, લોકો સાથે જોડાયેલા રહેવા માટે મોબાઇલ ફોન એક મહત્વપૂર્ણ માધ્યમ બની ગયો છે. ઘણી વખત ફોનમાં સિગ્નલ ન મળવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમને પણ મોબાઈલ નેટવર્કના અભાવે કોલિંગમાં સમસ્યાનો સામનો કરવો પડે છે તો હવે આ સમસ્યાનો અંત આવવા જઈ રહ્યો છે. હકીકતમાં, જો તમારા ઓપરેટરના નેટવર્કમાં કોઈ સમસ્યા હોય તો પણ હવે તમે સરળતાથી કૉલ કરી શકશો.

અમે તમને જણાવી દઈએ કે 17 જાન્યુઆરીએ, સરકારે ડિજિટલ ઈન્ડિયા ફંડ (DBN) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ 4G મોબાઇલ સાઇટ્સનું પ્રદર્શન કરતી એક ઇવેન્ટ દરમિયાન ઇન્ટ્રા સર્કલ રોમિંગ (ICR) સુવિધા શરૂ કરી. આ સેવા શરૂ થયા પછી, રિલાયન્સ જિયો, એરટેલ, BSNL વપરાશકર્તાઓ હવે કોઈપણ નેટવર્ક દ્વારા સરળતાથી કૉલ કરી શકશે, ભલે તેમનું સિમ નેટવર્ક જતુ રહે. 

Jio, Airtel BSNL યુઝર્સની મુશ્કેલીનો અંત આવશે 

હવે મોબાઈલ યુઝર્સ કોઈપણ નેટવર્કનો ઉપયોગ કરીને DBN ટાવર દ્વારા 4G સેવાઓનો ઉપયોગ કરી શકે છે. સરકાર ડિજિટલ ઈન્ડિયા ફંડ હેઠળ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને નાણાકીય સહાય પૂરી પાડ્યા બાદ ઘણા મોબાઈલ યુઝર્સની નેટવર્ક સમસ્યાઓનો અંત આવવા જઈ રહ્યો છે.

આવી સ્થિતિમાં, મોબાઇલ વપરાશકર્તાઓ કોઈપણ ટેલિકોમ ઓપરેટરની સેવા લેતા હોવા છતાં, જો નેટવર્ક ન હોય તો તેઓ ડિજિટલ ઇન્ડિયા ફંડ હેઠળ મોબાઇલ ટાવર દ્વારા અન્ય કોઈપણ નેટવર્કની સેવાનો ઉપયોગ કરી શકશે. હવે વિવિધ ઓપરેટર્સના યુઝર્સ હવે એક જ ટાવરથી 4G કનેક્ટિવિટીનો આનંદ માણી શકશે.

ડિજિટલ ઈન્ડિયા ફંડની આ પહેલ અંદાજે 27,000 ટાવરનો ઉપયોગ કરીને 35,400 થી વધુ ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં મોબાઈલ વપરાશકર્તાઓની નેટવર્ક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. એટલું જ નહીં, તે મોબાઈલ યુઝર્સને હાઈ સ્પીડ 4G કનેક્ટિવિટી સાથે જોડવામાં મદદ કરશે.

કેન્દ્રીય મંત્રીએ મોટી વાત કહી 

કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ DBN દ્વારા ફંડેડ 4G મોબાઇલ સાઇટ્સ પર ICR સેવા શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે આ પહેલના મહત્વ પર ભાર મૂક્યો અને તેને એક મહત્વપૂર્ણ પ્રગતિ ગણાવી. સિંધિયાએ હાઇલાઇટ કર્યું કે ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ-BSNL, Airtel અને Reliance-DBN  તમામ સ્થાનો પર તેમના નેટવર્કને શેર કરવા માટે સહયોગ કરી રહી છે. તેમણે માહિતી આપી હતી કે લગભગ 27,836 સાઇટ્સને આવરી લેવામાં આવશે, ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલનો હેતુ માત્ર કનેક્ટિવિટી વધારવાનો જ નથી પરંતુ દેશભરના વપરાશકર્તાઓને તેમની મોબાઇલ સેવાઓ અંગે વધુ પસંદગીઓ પણ પૂરી પાડવાનો છે. 

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget