શોધખોળ કરો

BSNL લાવ્યુ લાંબી વેલિડિટી વાળો ધમાકેદાર પ્લાન, મળશે અનલિમીટેડ ડેટા-કૉલિંગની સાથે આટલો બધા ફાયદો

BSNLના લેટેસ્ટ 110 દિવસોની વેલિડિટી વાળા પ્લાનમાં 2GB ડેલી ડેટા આપવામાં આવે છે. આની કિંમત 666 રૂપિયા છે.

નવી દિલ્હીઃ બીએસએનએલ છેલ્લા કેટલાય સમયથી નવા નવા આકર્ષક પ્રીપેડ રિચાર્જ પ્લાન્સને લૉન્ચ કરવામાં લાગ્યુ છે. જ્યાં પ્રાઇવેટ ટેલિકૉમ કંપનીઓ જેવી કે જિઓ એરટેલ અને વૉડાફોન આઇડિયા રિચાર્જ પ્લાન મોંઘા કરી રહી છે. વળી, બીએસએનએલ ઓછી કિંમતમાં વધુ સુવિધાઓની સાથે નવા નવા પ્લાન રજૂ કરી રહ્યું છે. BSNLના લેટેસ્ટ 110 દિવસોની વેલિડિટી વાળા પ્લાનમાં 2GB ડેલી ડેટા આપવામાં આવે છે. આની કિંમત 666 રૂપિયા છે. આને બીએસએનએલ દ્વારા છેલ્લા 666 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની સાથે ભ્રમિત કરી શકે છે. 

BSNL 666 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની ડિટેલ- 
બીએસએનએલનો નવો 666 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન 110 દિવસની વેલિડિટીની સાથે આવે છે. યૂઝર્સને પુરેપુરી વેલિડિટી પીરિયડમાં દરરોજ 2GB ડેટા મળ છે. આ ઉપરાંત આ પ્લાન અનલિમિટેડ ફ્રી વૉઇસ કૉલ, પ્રતિ દિવસ 100 એસએમએસ, મફત પીઆરબીટી, એક મફત ઝિંક મ્યૂઝિક સબ્સક્રિપ્શન છે. યૂઝર્સ બીએસએનએલ સેલ્ફ કેર એપ અને બીએસએનએલ રિચાર્જ પોર્ટલના માધ્યમથી પોતાના બીએસએનએલ 666 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પ્લાનની સાથે રિચાર્જ કરી શકે છે. 

BSNL 499 રૂપિયાનો રિચાર્જ પ્લાન-
આના વધારાના, ટૉલ ફ્રી નંબર 1503 પર કૉલ કરીને કે 9414024365 નંબર પર વૉટ્સએપ મેસેજ મોકલીને પ્લાન વિશે વધુ જાણકારી એકત્ર કરી શકાય છે. આ ઉપરાંત ટેલ્કોએ એક નવો 499 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો છે, જે 2GB ડેટા, પ્રતિ દિવસ 100 મફત એસએમએસ, યોગ્ય રીતે અનલિમીટેડ વૉઇસ કૉલિંગ, બીએસએનએલ યુટ્યૂન્સ અને ઝિન્ક સુધી મફત પહોંચ પ્રદાન કરે છે. પેક 90 દિવસની વેલિડિટીની સાથે આવે છે. 

આ પણ વાંચો---

કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......

BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર

Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?

માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર

IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત

Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
Embed widget