શોધખોળ કરો

Jio ની દિવાળી ગિફ્ટ, આ ઇન્ટરનેટ પ્લાન થયો સસ્તો, માત્ર 101 રૂપિયામાં મળશે અનલિમીટેડ 5G

Jio Diwali Offer: રિલાયન્સ જિઓનો 101 રૂપિયાનો પ્લાન એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓને સ્પર્ધા આપી શકે છે

Jio Diwali Offer: દેશની લોકપ્રિય ટેલિકોમ કંપની Reliance Jio દિવાળી ઑફર તરીકે ફ્રી ઇન્ટરનેટ સુવિધા આપી રહી છે. અગાઉ સપ્ટેમ્બરમાં જ કંપનીએ AirFiber સાથે 1 વર્ષ માટે ફ્રી ઇન્ટરનેટ પ્લાન રજૂ કર્યો હતો. વળી, દિવાળી પહેલા Jio દ્વારા ઘણા ખાસ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. આમાં એક એવો પ્લાન પણ છે જે ગ્રાહકોને અનલિમિટેડ ડેટા પ્લાન ઓફર કરે છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોને શક્ય તેટલું ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની તક મળે છે.

રિલાયન્સ જિઓનો 101 રૂપિયા વાળો પ્લાન 
રિલાયન્સ જિઓનો 101 રૂપિયાનો પ્લાન એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓને સ્પર્ધા આપી શકે છે. 101 રૂપિયાના આ પ્લાન હેઠળ યૂઝર્સ અલિમીટેડ 5G ડેટા મેળવી શકે છે. જોકે, તેના અનલિમીટેડ 5G ડેટાનો લાભ ફક્ત તે યૂઝર્સ જ મેળવી શકે છે જેમના વિસ્તારમાં Jioની 5G નેટવર્ક કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. પ્લાનની સાથે 4G કનેક્ટિવિટી સાથે 6GB ડેટા 101 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. આ એક સાચો અનલિમીટેડ અપગ્રેડ પ્લાન હોવાથી આ પ્લાનનો ઉપયોગ પસંદગીના રિચાર્જ પ્લાન સાથે કરી શકાય છે.

અલગથી લેવો પડશે પ્લાન 
તમારે આ રિચાર્જ પ્લાન એ પ્લાન સાથે લેવો પડશે જે દરરોજ 1.5 જીબી આપે છે. તમે એવા પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો જે દરરોજ 1.5 GB ડેટાનો લાભ આપે છે અને તેની માન્યતા લગભગ 2 મહિનાની છે.

વધારાના ડેટા માટે કરી શકો છો ઉપયોગ 
જે યૂઝર્સ માટે દરરોજ 1 થી 1.5 જીબી ડેટા ખર્ચ કરવો સરળ છે અને વધુ ઇન્ટરનેટની જરૂર છે, તેઓ આ પ્લાનનો લાભ લઈ શકે છે અને રૂ. 101નો પ્લાન અપનાવીને વધારાના ડેટાનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો

Qualcomm: કેટલાય બેસ્ટ AI ફિચર્સ સાથે ધાંસૂ પ્રૉસેસર લૉન્ચ, આ ફોનમાં મળશે નવું SoC, જુઓ લિસ્ટ... 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ

સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે

લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય

ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગAmbalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp AsmitaVav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શનAhmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો

IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ

વીમા હોવા છતાં કેશલેસ સારવારથી હોસ્પિટલ ના પાડી રહી છે? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ

Maharashtra Election: શરદ પવારને ઝટકો, સુપ્રીમ કોર્ટે અજિત પવારને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ'નો ઉપયોગ કરતા રોકવાનો કર્યો ઇનકાર

Embed widget